બોલીવુડ ફિલ્મ અભિનેત્રી નેહા શર્મા પોતાના હોટ અને બોલ્ડ લુકથી ચાહકોને મોહિત કરતી રહે છે તેની ખૂબસુરતી ના લાખો દીવાના છે નેહા શર્મા સાથે તેની નાની બહેન આયેશા શર્મા પણ ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે તાજેતરમાં અભિનેત્રી નેહા શર્મા અને આયેશા શર્મા જીમ.
બહાર સ્પોટ થઈ હતી બંને બહેન મેચીગં જીમ બ્લેક આઉટફીટ માં જોવા મળી હતી જેમાં બ્લેક જીમ ફીટ પારદર્શક પેન્ટ અને ઓપન શર્ટમાં ડીપનેક બ્રાલેટ માં છલકાતા બંને અભિનેત્રી ઓનાં ભરાવદાર મદમસ્ત નિતંબો તેમના લુક ને ખુબ બોલ્ડ બનાવી રહ્યા હતા મદમસ્ત યૌવન.
સાથે લાઈટ મેકઅપ માં આ હસીનાઓ ફેન્સ ના હૈયા ઘાયલ કરીને પેપરાજીને કાતીલાના અંદાજ થી પોઝ આપતી જોવા મળી હતી નેહા એ ટ્રેક પેન્ટ પર મેચીગં બ્રાલેટ પહેરેલી હતી આયેશા પણ ઓલ બ્લેક જીમ ટ્રેકમા ખુબ જ હોટ અને ગ્લેમર લાગી રહી હતી પોતાના કર્વી ફીગર અને બોલ્ડ લુક માં.
આયેશા નેહા ને ટક્કર દેતી જોવા મળી હતી બંને બહેનો વચ્ચે ખુબ બોન્ડીગ છે અવારનવાર બંને અભિનેત્રી એક સાથે જ જોવા મળે છે ફેન્સ બંનેની આ તસવીરો પર મનમુકીને પ્રેમ વરસતા જોવા મળ્યા હતા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.