બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહુર અભિનેત્રી તબસ્સુમ આ દુનિયામાં હવે નથી રહી 78 વર્ષ ની ઉંમરે તેમને હદ્નયરોગનો હુ!મલો આવતા મુંબઈ ની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન એમનું નિધન થયું હતું.
તબસ્સુમે ચાઈલ્ડ એક્ટર તરીકે સાલ 1947 માં ફિલ્મ મેરા સુહાગથી પોતાના ફિલ્મી કેરીયરની શરૂઆત કરી હતી દૂરદર્શન પર દેશનો પ્રથમ ટીવી ટોક શો ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન હોસ્ટ કરવાનો શ્રેય તબસ્સુમને જાય છે તેમણે 1972 થી 1993 દરમિયાન આ શોને હોસ્ટ કર્યો હતો જેના દ્વારા તેમ ઇન્ટરવ્યુ લેવાની તક મળી.
અશોક તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ મોટા કલાકારો ના ઇન્ટરવ્યૂ લેતી હતી અને તેમના પ્રશનલ જીવનની વાતોને દુનિયા સામે લાવતી હતી અભિનેત્રી તબસ્સુમ આ શો થી ખુબ જ લોકપ્રિય બની એક ફેમસ યુટ્યુબર પણ રહી હતી તેમનુ અચાનક નિધન થતાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
જેમની પ્રાથના સભામાં બોલીવુડ ના કલાકારો જેવા કે જોની લીવર ફરહાન ખાન જાવેદ જાફરી જેવાએ હાજરી આપી હતી અને તેમના આત્માને સદગતી પ્રાપ્ત થાય એવી કામના કરી હતી પંરતુ અભિનેત્રી તબસ્સુમ ની આ પ્રાર્થના સભામાં એક પણ બોલિવૂડ સ્ટાર્સ દેખાયા નહોતા જે ખરેખર દુઃખદ બાબત કહેવાય.