ડાન્સ રિયાલિટી ઝલક દિખલાજા 10 પર આજે અલગ પ્રકારનો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે અહીંયા 90 ના દશકાની ખૂબસૂરત હસીનાઓ એક સાથે જોવા મળી હતી બીજું કોઈ નહિ પરંતુ પોતાના શાનદાર અભિનય થી દર્શકો દિલમાં ખાશ જગ્યા બનાવવાર માધુરી દીક્ષિત અને.
કાજોલ દેવગણ હતી ઘણા વર્ષો બાદ આ બંને અભિનેત્રી એક સ્ક્રીનમાં સાથે જોવા મળશે જે સ્ક્રીન ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો દરમિયાન બંને વચ્ચેની બોન્ડિંગ જોવા મળશે ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો માં માધુરી દીક્ષિત જજ કરી રહી છે એ સમયે બોલીવુડ અભિનેત્રી કાજોલ દેવગન.
પોતાને આવનારી ફિલ્મ સલામ વેન્કીના પ્રમોશન માટે આવેલી હતી આ દરમિયાન કાજોલ આકર્ષક રેડ કોમ્બિનેશનમાં જોવા મળી હતી રેડ સાડી રેડ લિપસ્ટિક રેડ બંગડીઓ અને માથા પર મદમસ્ત રેડ બિંદી સાથે કાજોલ ખૂબ જ સુંદર લાગી રહી હતી પોતાની 48 વર્ષની ઉંમરે પણ કાજોલ આ.
દરમિયાન ફેન્સની સીટીઓના નાદ સાથે લોકચાહના મેળવી રહી હતી બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત આ દરમિયાન સિલ્વર આકર્ષક આઉટ ફીટ માં જોવા મળી હતી ઓપન હેર અને લાઈટ મેકઅપમાં બંને અભિનેત્રી ખૂબ જ શાનદાર અંદાજમાં સાથે જોવા મળી હતી કાજોલ દેવગન.
ફિલ્મ સલામ વેન્કીમા એક બીમાર પુત્રની માં નું પાત્ર ભજવતી આ ફિલ્મમાં જોવા મળે છે જેનું ટ્રેલર સામે આવતા દર્શકો ખૂબ પ્રેમ વર્ષાવી રહ્યા છે અને આ ફિલ્મની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે કાજોલ દેવગન પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા માટે ઝલક દિખલાજા.
ડાન્સ રિયાલિટી શોમાં પહોંચી હતી તે દરમિયાન તેમનો લુક જોઈને ચાહકો બેકાબૂ બન્યા હતા આ દરમિયાન પેપરાજી ને માધુરી દીક્ષિત અને કાજલ દેવગનને સુદંર પોઝ આપ્યા હતા જે દરમિયાન બંનેની તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી ને લોકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા હતા.