બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સુપર સ્ટાર અભિનેતા સની દેઓલે સાલ 2019 માં ગુરદાશપુર થી ભાજપની ટીકીટ મેળવીને લોકસભાની ચૂંટણીમા વિજેતા બન્યા હતા ત્યારથી અત્યાર સુધી તેમનું રાજકીય કેરિયર પણ ખૂબ ચર્ચામાં રહ્યું છે ક્યારેય એમને ટ્રોલ પણ કરવામાં આવ્યા તો ક્યારેક વિપક્ષી દળોએ એમના.
લાપતા થવાના પોસ્ટર પણ લગાડ્યા એ છતાં પણ અભિનેતા સની દેઓલ પોતાની ધૂનમાં જ મસ્ત રહે છે એક સારા અભિનેતા સાથે તેમને એક સારા નેતા તરીકેની પોતાની ફરજ પણ નિભાવી એ છતાં પણ તેઓ ચર્ચામાં રહ્યા હવે આ રાજનીતિ ના કારણે એક એમને મોટો ફાયદો મળી શકે છે અભિનેતા સની દેવોલે.
છેલ્લા દસ વર્ષમાં 10 થી 12 ફિલ્મોમાં અભિનય કર્યો છે જેમાંથી એક બે ને છોડીને મોટાભાગની ફિલ્મો સુપર ફ્લોપ રહી છે આ વચ્ચે આવનારા સમયમાં એમની ઘણી ફિલ્મો આવી રહી છે તાજેતરમાં એમની ફિલ્મ ચુપ રીવેન્જ રીલીઝ થઇ હતી જેને દર્શકોએ ખુબ પસંદ કરી અને સની દેઓલ ફરી છવાઇ ગયા છે.
આવનારા વર્ષ માં સની દેઓલ ની ફિલ્મ ગદર ટુ રિલીઝ થવા જઈ રહી છે જે માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી એક મોટો ફેસલો પણ લઈ શકે છે જે સની દેઓલ માટે ખૂબ ફાયદાકારક હશે યોગીજી ગદર ટુ પર લાગનારા ટેક્સને ઉત્તર પ્રદેશ માં માફ કરી દેશે એવા સમાચાર સામે આવ્યા છે.
ગદર ટુની શૂટિંગ લખનઉમાં ચાલુ હતી ત્યારે સની દેઓલ અવારનવાર યોગીજી સાથે જોવા મળ્યા હતા યોગીજી નો સ્વભાવ દેશપ્રેમી છે અને હંમેશા તેઓ ધાર્મિક આસ્થાઓને સમર્થન કરતા આવ્યા છે આ કારણે તેઓ ભારત પાકિસ્તાન ના વિભાજન પર બનેલ આ ફિલ્મને યોગીજી સમર્થન કરી શકે છે.
જ્યારે વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ ધ કશ્મીરી ફાઈલ પણ રીલીઝ થઇ એ સમયે યોગીજી સાથે ઘણા ક્ષેત્રોમા આ ફિલ્મ પર લાગેલા ઘણા ટેક્ષ માફ કરી ફિલ્મ ને ઘણી રાહત આપી હતી 21 વર્ષ બાદ રિલીઝ થવા જઈ રહેલી ગદર ટુ ને લઈને દર્શકો ખૂબ જ ઉત્સુક છે તેઓ સની દેઓલને ફરી પાકિસ્તાન સામે.
આક્રમક રૂપમાં જોવા માંગે છે 2001 ની સાલમાં આવેલી ગદર એક પ્રેમ કથા એ બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા આ ફિલ્મ ઘણા સપ્તાહ સુધી થીયેટરો માં ધુમ મચાવતી હતી એ વચ્ચે ફરી સની દેઓલ ગદર ટુ સાથે પાકિસ્તાન સામે બાથ ભિડતા જોવા મળશે.
ફિલ્મ માં ઘણા બદલાવ સાથે નવા પાત્રોના સમાવેશ સાથે આધુનિક યૂગના સમન્વય સાથે જોવા મળશે જેમાં સની દેઓલ પોતાના દિકરા જીતે છે મોટો થઈ જાય છે તેના માટે પાકિસ્તાન માં પાકીસ્તાનીઓને પછાડતા જોવા મળશે આ ફિલ્મ રીલીઝ પહેલા જ ખુંબ.
પસંદ કરવામાં આવી રહી છે લોકોનો રીવ્યુ આ ફિલ્મ માટે ખુબ સારો જણાઈ રહ્યો છે આ ફિલ્મ બોલિવૂડ ની ફ્લોપ ફિલ્મો વચ્ચે રેકોર્ડ બ્રેક કરતી જોવા મળશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.