ગુજરાતની ધરતીમાં કોમેડી મનોરંજન ક્ષેત્રે ઊભરીને લોક સેવા અને પરોપકારના કાર્ય કરનાર ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની વિશે મીડિયા સુત્રો ત થી એવી માહિતી સામે આવી છે કે ખજૂર ભાઈ આગામી સમયમાં ચૂંટણી લડી શકે છે તેઓ રાજકારણ સાથે જોડાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ ખજૂર ભાઈની.
તો ખજૂર ભાઈની લોકપ્રિયતા ગુજરાતમાં ખુબ છવાયેલી છે તેઓએ કોરોના કાર્ડ દરમિયાન અને વાવાઝોડા દરમિયાન લોકોની ખૂબ જ મદદ કરી છે આજે પણ તેઓએ ઘણા નિરાધાર બે ઘર ગરીબ અને નોંધારા લોકોને પોતાના ખર્ચે મકાન બનાવી આપ્યા છે નિસ્વાર્થ સેવા કરતા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની આવનારા.
સમયમાં આમ આદમી પાર્ટી અથવા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને રાજકારણમાં પ્રવેશ કરશે અને સુત્રો મુજબ એવું જાણવા મળ્યું છે કે ખજૂર ભાઈ પોતાના ક્ષેત્ર અને ગુજરાતના વિકાસ માટે રાજીકીય પક્ષમાં આવીને પરિસ્થિતિ બદલવા માંગે છે તેમની વિચારધારા લોક સેવાની છે જે આજે સત્તા પર આવીને તેઓ લોકોને.
લોકોના ટેક્સમાંથી સમગ્ર ગુજરાતનો વિકાસ કરવા માંગે છે મકાન વિહોણા ગરીબ બે કર અને લાચાર લોકોને મજબૂરી ખજૂર ભાઈએ ઘર ઘર જઈને જાણી છે તેમને ઘણા રડતા ચહેરાઓ ને હાસ્ય આપ્યું છે ઘણી વિધવા બહેનોને ધંધા રોજગાર અર્થે સામાન પણ આપ્યો છે સાથે નોંધારા અનાથ દીકરાઓને તે પોતાના.
ખર્ચે ભણાવી પણ રહ્યા છે આ વચ્ચે એક સર્વે મુજબ લોકો પોતે જણાવી રહ્યા છે કે ખજૂર ભાઈ જેવા વ્યક્તિ ખરેખર ધારાસભ્ય કે સાંસદ નહિ પરંતુ મુખ્યમંત્રી બનાવવા જોઈએ જો એ સત્તા વિના પણ આટલા લોક સેવાના કાર્યો કરી શકતા હોય તો એ સત્તા પર આવીને શું ના કરી શકે નીતિન જાની જે પણ વિસ્તારમાં જાય છે.
ત્યાં લોકો એમને ખૂબ જ આદર ભાવ પ્રેમપૂર્વક બોલાવે છે ગુજરાતમાં કોઈ નેતાની લોકપ્રિયતા એટલી ના હોઈ શકે એટલી ખજૂર ભાઈની લોકપ્રિયતા છે હજારો માતા બહેનો તેમને પોતાનો દીકરો માને છે આ વચ્ચે ખજૂર ભાઈ તરફથી પણ રાજકારણમાં જોડાવાના સંકેત સામે આવ્યા છે પરંતુ કોઈ પક્ષે.
એમનો સંપર્ક કર્યો નથી તેઓએ આટલી બધી લોકપ્રિયતા છતાં પણ કોઈ પણ નેતાઓ સાથે ફોટો પડાવતા જોયા નથી ક્યારે તેઓ કોઈ રાજકીય સંમેલનમાં પણ જોવા મળ્યા નથી તેમની વિચારધારા પરિસ્થિતિને બદલવાની છે પરંતુ ખજૂર ભાઈ પહેલા લોકમત મેળવીને લોકોની ઈચ્છા મુજબ તેઓ કોઈપણ રાજકીય પક્ષને પસંદ કરશે તેવું જાણવા મળ્યું છે.
આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેઓ પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરશે વાંચક મિત્રો આપનો ખજૂર ભાઈ ના રાજકારણમાં જોડાવા વિશે શું અભિપ્રાય છે એમને કયા પક્ષમાં જોડાવું જોઈએ તે કોમેન્ટ થકી જરૂર જણાવજો અને જો આપ ખજૂરભાઈને સત્તાના શીખરે જોવા માગંતા હોવો તો આ પોસ્ટ ને શેર કરવા માટે વિનંતી.