શાહરુખ ખાનની ફિલ્મ પઠાણના સેટથી એક એવી હેરાન કરી દે તેવી તસ્વીર સામે આવી છે જેને જોઈને તમે ચોકી જશો સેટ પરથી શાહરુખની એવી ફોટો લીક થઈ છે જેમાં શાહરુખની 8 પેક બોડી જોવા મળી રહી છે લાંબા ખુલ્લા વાળમાં શાહરુખ શર્ટલેસ થઈને પોઝ આપી રહ્યા છે અહીં ફોટોમાં શાહરૂખનો.
જે દમદાર લુક જોવા મળી રહ્યો છે તેને જોઈને એકવાત તો સાફ કહી શકાય કે પઠાણ ફીલ્મથી શાહરુખ ધૂમ મચાવશે અત્યારે શાહરુખની પઠાણ ફિલ્મનું શૂટિંગ સ્પેનમાં ચાલી રહ્યું છે એની ત્યાંથી કોઈકે શાહરુખની આ તસ્વીર પાડી લીધી છે 56 વર્ષની ઉંમરમાં શાહરૂખે જે 8 પેક બનાવ્યા છે તેને જોઈને શાહરૂખના ફેન્સ ગાંડા થઈ જશે.
શાહરુખ સાથે દીપિકા પાદુકોણની પણ કેટલીક ફોટો સામે આવી છે જેમાં તેઓ શાહરુખ સાથે શૂટિંગ કરતી જોવા મળી રહી છે ગયા દિવસોમા જ પઠાણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ રકવામાં આવ્યું હતું જેમાં જોઈ શકાયું હતું કે પઠાણ ફિલ્મ દેશભક્તિ વાળી ફિલ્મ હશે જેમાં શાહરુખ એક ભારતીય સ્પાઇ એજન્ટ બનશે.
હવે એજ એજન્ટના પાત્ર માટે શાહરૂખે જે ફિટનેસ બનાવ્યુંછે તે જબરજસ્ત છે ઝીરો ફોલ્મ ફ્લોપ ગયા યાદ 5 વર્ષ બાદ શાહરુખ એકવાર ફરીથી પાછા ફરી રહ્યા છે તેઓ પોતાના તરફથી કોઈ કમી નથી છોડી રહ્યા આ ફિલ્મ માટે શાહરુખ બિલકુલ રિસ્ક એવા નથી માંગતા એટલે આ ફિલ્મની રીલીઝને કેટલીયે વાર ટાળવામાં પણ આવી છે.