બોલીવુડ અભિનેતા વિકી કૌશલ જેવો ને ફિલ્મ મશાન અને ઉર ધ સર્જીકલ સ્ટ્રાઈક માં શ્રેષ્ઠ અભિનય કરવા બદલ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ સાથે એમને ગયા વર્ષે લગ્ન કર્યા હતા તે આજે બોલિવૂડમા ખુબ પ્રસિદ્ધિ ધરાવે છે બોલીવુડમાં તેમને ઘણી બધી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કર્યો છે.
આજે એ છતાં પણ તે પોતાના સ્કૂલ મિત્રોને ભૂલતા નથી તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર વિકી કૌશલ પરત ફરી રહ્યા હતા આ દરમિયાન તેમનો સ્કૂલનો એક ગરીબી મિત્ર સામે ધક્યો હતો તેમને પોતાની બેગ સાઈડમાં નાખીને એમને મિત્રને ગળે લગાવી દીધો હતો અને એની ખબર અંતર પૂછી હતી એની જ સાથે તે હસતા.
હસતા વાતો દરમિયાન કાંઈ પણ કામ હોય તો મિત્ર મને જરૂર કહેજે એવું કહેતા જણાયા હતા તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને લોકો તેમના સ્વભાવની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા હતા સાથે એમની મિત્રતાને પણ ખૂબ વખાણી રહ્યા હતા વિકી કૌશલે.
ફિલ્મ ગેગં ઓફ વાસેપુર જુબાન બોમ્બે વેલવેટ ગીક આઉટ મન મરજીયા લવ સ્ટોરી જેવી ઘણી બધી ફિલ્મો માં સહાયક અભિનેતા તરીકે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે પરંતુ એમને ખાશ ફિલ્મ મસાન અને ધ ઉર સર્જીકલ સ્ટ્રાઈક ના દમદાર અભિનય થી ખુબ લોકચાહના મળી હતી એમને ફિલ્મ અભિનેત્રી.
કેટરીના કૈફ સાથે લગ્ન કર્યા છે હાલ તે ફિલ્મ નિર્દેશક તરીકે કામ કરી રહ્યા છે વિકી કૌશલ તાજેતરમાં ઘણી ફિલ્મોમાં નિર્દેશક માં જોવા મળે છે આ દરમિયાન પણ તે પોતાના ભુતકાળ અને જુના મિત્ર ને ભુલતા નથી જે ચાહકોને ખુબ પસંદ આવ્વુ હતુ વાચંક મિત્રો આપનો આ મામલે તમે શું કહેશો.

 
	 
						 
						