ટીવી સિરિયલ અભિનેત્રી અને એક પ્રસિદ્ધ બ્લોગર રતન રાજપૂત જેવો એ ટીવી સીરીયલ અગલે જન્મ મેં મોહે બીટીયા માં 2009 થી 2011 માં અભિનય કરીને પોતાની ઓળખ બનાવી હતી ત્યારબાદ તેમને મહાભારત સંતોષી માતા અંબા માં જેવી સિરીયલો માં પણ અભિનય કર્યો 2013માં બિગ બોસ જોવા મળી હતી ત્યારબાદ તેને.
પોતાની બ્લોગર યુટ્યુબ ચેનલ બનાવી તેમાં તેને ખૂબ જ નામના મેળવી રતન રાજપૂતે પોતાના એક વીડિયોમાં પોતાના જીવનનું એક દુઃખદ રહસ્ય જણાવતા કહ્યું હતું કે શરૂઆતી સમયમાં મને અભિનેત્રી બનવાની ચાહત હતી જેના થકી હું મુંબઈ આવી અને ઘણા બધા ઓડિશન આપ્યા પરંતુ એકવાર એ પ્રોડ્યુસરને હું મળી એ પ્રોડ્યુસરે.
મારી બેઇજ્જતી કરતા કહ્યું કે તારા વાળ તારી સ્ક્રીન એકદમ બકવાશ છે અને તું ફિલ્મોમાં કામ કરવા માટે યોગ્ય નથી હાહું તને લાયક બનાવી શકું છું પરંતુ એ માટે મારે તારી પાછળ બે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે પરંતુ એ ખર્ચો હું એમનેમ કેવી રીતે કરું તુંજો મારી સાથે દોસ્તી કરે અને સંબંધો બનાવેતો હું ખર્ચો કરી શકું.
વધારેમાં એને રતન રાજપૂત સાથે સુવા માટે પણ કર્યું આ સાંભળતા રતન રાજપૂત ક્રોધિત થઈને બોલી ઉઠી કે તારી ઉંમર 60 થી 65 વર્ષનીછે હું તારી દીકરીની ઉંમરની છું તને શરમ આવી જોઇએ મારી જગ્યાએ જો તારી દીકરી હોયતો એ પ્રોડ્યુસર બોલ્યો જો મારી દીકરી પણ અભિનયની લાલચ લઈને આવેતો હું એની સાથે પણ સુવા તૈયાર છું.
આ સાંભળતા રતન રાજપૂતના પગ નીચેથી જમીન ખસકી ગઈ એને ત્યારથી એને ફિલ્મો માટે ઓડિશન આપવાના બંધ કર્યા અને ફરી ક્યારેય આ વિશે વિચાર્યું નહીં ત્યારબાદ રતન રાજપૂતે પોતાની યુટ્યુબ પર બ્લોગર ચેનલ ચાલુ કરી જેમાં એને જણાવ્યું હતું આજે પણ એ પ્રોડ્યુસર ની વાતો મારા મગજમાં ફરે છે અને જો તેઓ સામે આવે તો.
હું એને ચંપલથી મારવા તૈયાર છું આજે હું સક્ષમ છું પરંતુ એ સમયેહું એ નહોતી કરી શકી રતન રાજપુત આજે એક ખ્યાતનામ બ્લોગર છે તેના યુટ્યુબ પર સાડા ચાર લાખથી પણ વધારે સબસ્ક્રાઈબર છે અને લાખો ફોલોવર છે તેઓ અવારનવાર અલગ અલગ ફરવાલાયક સ્થળો દેખાડતી રહે છે સાથે પોતાના જીવન વિશેની વાતો પણ કરતી રહે છે.