ટીવી શોની લોકપ્રિય અભિનેત્રી નિધિ શાહ જેઓ એ નાનપણથી અભિનયની ચાહત ધરાવીને માત્ર 15 વર્ષની ઉંમરમાં એ ફિલ્મ માં અભિનય કરીને પોતાના કરિયરમાં પગલાં માંડ્યા હતા સમય વ્યતીત થતા એને ફિલ્મોમાં કામ ના મળતા ટીવી સીરીયલ માં કામ ગોતવાનું શરૂ કર્યું શરૂઆતમાં એમણે.
તું આશિકી નામની ધારાવાહિકમાં અભિનય કર્યો જેમા એને પુર્વા શર્મા નામના પાત્ર થી ઓળખ મળી ત્યારબાદ એનો સારા અભિનય થકી લોકપ્રિય ટીવી સીરીયલ અનુપમા માં કિંજલ શાહના નામે એ ખૂબ જ પ્રસિદ્ધ બની તેનો સિરિયલમાં એક ભારતીય ઘરેલુ મહિલાનું પાત્ર એક સંસ્કારી વહુ તરીકે.
ખૂબ સારી રીતે ભજવી રહી છે ત્યારે એ વાસ્તવિક જીવનમાં ખૂબ જ હોટ અને ગ્લેમર છે તેના ઈન્સ્ટ્રાગ્રામ પર લાખો ચાહકો છે એના વચ્ચે તે સોર્ટ વેસ્ટર્ન પોશાકોમાં પોતાના ફોટોગ્રાફ્સ અપલોડ કરતી રહે છે તેમાં તે ખૂબ જ હોટલુક સાથે અદાઓનો જાદુ ચાહકોમાં ફેલાવતી રહે છે આ વચ્ચે.
તેને પોતાના વેસ્ટન ડ્રેસ માં ઘણા બધા ફોટા અપલોડ કર્યા હતા જેમાં એને સોર્ટ બ્રા સહીત બીકીની અને બીચ પરના ફોટો અપલોડ કરેલા હતા જેને જોતા ચાહકો ઓળખી નહોતા શકતાકે સિરિયલમાં સંસ્કારી વહુ ત્યારે રિયલ લાઇફમાં હોટ ગ્લેમર લુક ગજબ કહેવાય પરંતુ નિધિ શાહ.
આજે પણ ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુકછે એ માટે તે મોડેલિંગ પણ કરતી રહે છે અને આવનાર સમયમાં એ ફિલ્મોમાં અભિનય કરતી દેખાય તો નવાઈની વાત નથી કારણ કે તે ઘણીવાર ફિલ્મોમાં ઓડીશન આપતી રહે છે વાચકમિત્રો આ મામલે તમારો શું વિચાર છે કોમેંટમાં જણાવી શકો છો.