Cli
સંજય દત્ત ની હાલત તો જુઓ, આ ગંભીર બીમારીથી સારવાર બાદ એરપોર્ટ પર સ્પોટ થયા, જોઈને ચોકી જવાશે...

સંજય દત્ત ની હાલત તો જુઓ, આ ગંભીર બીમારીથી સારવાર બાદ એરપોર્ટ પર સ્પોટ થયા, જોઈને ચોકી જવાશે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ના સુપરસ્ટાર અભિનેતા સંજય દત્ત એમણે પોતાના પિતા અભિનેતા સુનીલ દત્ત ના નિર્દેશનમાં ફિલ્મ રોકી થી પોતાના ફિલ્મી કરિયર ની શરૂઆત કરી 1991 માં એમની ફિલ્મ સડક ખૂબ જ હિટ ગઈ અને એમના લાંબા વાળ લોકોને ખૂબ જ ગમ્યા એની ફેશન ઘણો સમય સુધી ચાલી 1999 માં ફિલ્મ વાસ્તવમાં.

એમને બોલિવૂડના ઘણા રેકોર્ડ તોડી દીધા 2003 માં ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ કેટલી હદે હિટ ગઈ લોકોના દિલમાં આજે પણ સંજયદત મુન્નાભાઈ તરીકે વસી ગયા ફિલ્મ અગ્નિપથમાં એમનો વિલન કાચાં નો રૂપ દેખાયો ખલનાયક જેવી ઘણી બધી ફિલ્મો તેમની હિટ ગઈ એમને બોલિવૂડમાં ઘણી ફિલ્મો આપી છે.

અને લોકોને દિલમાં અનુરૂપ સ્થાન ધરાવે છે જેલમાંથી બહાર આવ્યા બાદ પણ એમને ચાહકો ના દિલમાં સ્થાન અકબંધ રાખ્યું છે ફિલ્મ સંજુ માં એમનું જીવન ચરિત્ર છલકાય છે જેને રણબીર કપૂર દ્વારા ભજવવામાં આવ્યું છે તાજેતરમાં સંજય દત્ત એરપોર્ટ પર સ્પોર્ટ થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર એ કે!ન્સ રથી પીડિત હતા.

જેની સારવાર અર્થે વિદેશ ગયા હતા સારવાર પૂર્ણ કરીને તે ફરી મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા આ સમયે એમના ચહેરા પર ખૂબ જ થાક દુઃખી અને ચિંતા છલકતી હતી ચાહકો એમનું આ રૂપ જોઈને ખૂબ જ દુઃખી થયા હતા સંજય દત્ત ઘણા બધા વિવાદોમાં ફસાયાછે એ છતાં પણ.

ચાહકો એમને ખૂબ જ પ્રેમ કરે છે પ્રોફેશનલ સિવાય એમની પર્સનલ લાઇફમાં પણ એમનો પરિવાર એમની સાથેજ છે સુત્રો મુજબ
KGF 3 માં સંજય દત્ત વિલનની ભૂમિકામાં જોવા મળશે હાલમાં પણ તે બોલીવુડ સાથે જોડાયેલા છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *