Cli
ખુલ્લેઆમ લપેટાઈ ગઈ રાખી સાવંત તેના બોયફ્રેન્ડ આદિલથી, સોન્ગ પ્રમોશન વખતે સીન જોવા મળ્યો...

ખુલ્લેઆમ લપેટાઈ ગઈ રાખી સાવંત તેના બોયફ્રેન્ડ આદિલથી, સોન્ગ પ્રમોશન વખતે સીન જોવા મળ્યો…

Bollywood/Entertainment Breaking

અભિનેત્રી રાખી સાવંત પોતાના અભિનય સાથે ગમ્મત કરવામાં પણ ખૂબ જ લોકચાહના ધરાવે છે સાથે લોક સેવાના કાર્યોમાં પણ તે આજકાલ ખૂબ જ એક્ટિવ રહે છે હાલ તે આદિલના પ્રેમમાં પડી છે બિઝનેસમેન સાથે સિંગર પણ છે તાજેતરમાં આદિલ અને રાખી સાવંતના એક સોંગના પ્રમોશન માટે.

મીડિયા સમક્ષ રાખી સાવંત અને આદિલ આવેલા હતા એ સમયે રાખીએ આદિલ સાથે ખૂબ મસ્તી કરે અલગ અલગ પોઝમાં એને તસવીરો ખેંચાવી કોઈ વાર હાથમાં ફૂલ રાખીને આદિલને પ્રપોઝ કર્યું તો કોઈ વાર સાવરણી લઈને આદિલને મારી તો કોઈ વાર આદિલ સાથે બાહોમાં જાદુ કી ઝપ્પી લીધી.

ત્યારબાદ મીડિયા સમક્ષ આદિલે જણાવ્યું કે મારા સોંગને લોકો ખૂબ પ્રેમ આપી રહ્યા છે આઇ લવ યુ ઓલ ફ્રેન્ડ્સ તમે મને સાંભળી રહ્યાછો એ બદલ હું ખુશ છું મારું આવનારું સોંગ જેમાં રાખી પણછે એ સોંગમાં વિશેષમાં એ દર્શાવ્યુ છેકે હાલ લોકો રીલ બનાવે છે જેમાં કોઈનું દિ!લ તૂટે છે કોણ કોના દિલમાં રહેવા માટે રાજી.

છેકે લાયક નથી એ દર્શાવતી મારા સોંગની સ્ટોરી છે આ બધા આ સોંગને પણ ખૂબ જ પ્રેમ આપશો એવી હું આશા રાખું છું આવું કહેતા હતા એ સમયે રાખી સાવંત એમને કેમેરા સામે જ હોઠ પર કિસ કરી લીધી સાથે જણાવ્યું કે અમે બંને એક ફિલ્મો પણ કરીશું જેમાં આદિલ મજનું બનશે અને હું લેલા અને ગીત ગઈશ કે કોઈ પથ્થર સે.

ના મારે મેરે દિવાને કો આમ કહીને હળવો મજાક પણ કર્યો આ દરમિયાન આદિલે પોતાના સોંગ પાછળના પોસ્ટર પર પોતાના ફોટો અને રાખી સાવંત ના ફોટો ને કિ!સ પણ કરી મિત્રો આદિલ દુરાની દુબઈના બિઝનેસમેન પણ છે તેવો હાલ રાખી સાવંત સાથે લવ ઇન રિલેશનશિપ માં જાહેર છે અને રાખી સાવંત સાથે લગ્ન પણ કરવા ઉત્સુક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *