Cli
પતિ પાડોસણ સાથે એકાંતમાં રાશલીલા રમતો હતો ત્યારે પત્ની જોતા જ ચોકી ગઈ, પરંતુ પત્નીએ પછી એવું પગલું ભર્યું કે...

પતિ પાડોસણ સાથે એકાંતમાં રાશલીલા રમતો હતો ત્યારે પત્ની જોતા જ ચોકી ગઈ, પરંતુ પત્નીએ પછી એવું પગલું ભર્યું કે…

Ajab-Gajab Breaking

ફિલ્મ દુનિયા માં આને ટીવી ક્રાઈમ સીરિયલ પર આપણાને ઘણા કિસ્સાઓ જોવા મળે છે જેમાં પતિ પત્ની અને વો માં ઘણા અસામાજિક સંબંધ જોવા મળે છે જેમાં પરીણામ ખુબ કરુણ આવે છે આવો જ એક કિસ્સો વાસ્તવિક જીવનમાં સામે આવ્યો છે મધ્યપ્રદેશ ગ્વાલિયર રામાજીક પુરા વિસ્તારમાં આવેલા ગુલઝાર.

એની પત્ની રેશમા સાથે રહેતા હતા ગુલઝાર રોમેન્ટિક મુડના હતા જ્યારે પત્ની સંસ્કારી હતી ગુલઝારને પાડોશી મહીલા સાથે આડેતર સંબંધો હતા જેની જાણ એની પત્ની રેશમા ને થતાં ઘણાં અવારનવાર ઝગડાઓ થતાં ઘણી વાર રીસાઈ ને ચાલી જાતી પણ આ સંબંધ સોગંધ ખાવા છતાં પણ ગુલઝાર છોડી નહોતો રહ્યો.

એક વેળાએ ઘરના બિજા માળે થી કુદીને રેશમા એ આપઘાત કરી લીધો આ જાણતા પીયરીયા પક્ષના લોકોએ એવા પતિ ગુલઝાર પણ આરોપ લગાડ્યા કે ગુલઝારે જ એની હત્યા કરી હસે પરંતુ પોલીસ આ ઘટનાની વિગત તપાસતા કોઈ પુરાવા ગુલઝાર વિરુદ્ધ સામે નથી આવ્યા આ ઘટના આપઘાત ની હોય એમ જણાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *