સમગ્ર દેશમાં જ્યારે ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપા નુ હર્ષ ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ઘણા ફીલ્મ અભિનેતાઓ અને સેલેબ્રીટી દ્વારા પણ ગણપતિ બાપા ની સ્થાપના કરવાવામા આવી હતી એ વચ્ચે લોકપ્રિય કોમેડિયન શોથી પ્રચલિત ભારતી એ પણ પોતાના ઘેર.
ગણપતિ બાપા ની સ્થાપના કરી હતી જેનો વિડીઓ એક એગંલથી વિસર્જન નો વાઈરલ થયો હતો એમાં એ રડતી દેખાઈ હતી પણ બીજા એક એગંલથી ઉતારેલા વિડીઓએ લોકોમાં ખુબ નફરત ભરી દીધી છે એવુંતે શું હતુ આ વિડીયોમાં તો ભારતી અવારનવાર પોતાના સોસીયલ મિડીયા.
પર પારીવારીક જીવનના ફોટાઓ અને વાતો શેર કરતી રહે છે એક બ્લોગ માં એને જણાવ્યું હતું કે મારા પતી હર્ષે ઘરમા નાનકડો દા!રુનો બાર બનાવ્યો છે એ દેખાડ્યો પણ હતો હવે આ ઘટનામાં જે બાર હતો એની બાજુમાં જ ગણપતિ બાપા ની સ્થાપના કરી દેખાઈ તો લોકો દ્વારા ખુબ ટ્રોલ કરવામાં આવી છે.
ભારતી ને ગણપતિ બાપા ની પ્રતિમા સ્થાપિત કરતા પહેલા આ બાર કેમ ના હટાવાયો અથવા બીજા કોઈ રુમ મા કેમ ગણપતિ બાપા સ્થાપના ના કરવા માં આવી આમાં ગણપતિ બાપા નુ અપમાન છે એવી પણ લોકો દ્વારા પ્રતિક્રિયા બહાર આવી છે સમગ્ર ઘટના વિડીઓ માં દેખાય છે જેને એક યુઝર દ્વારા અપલોડ કરવામાં આવેલી છે