આમ તો લગ્ન પ્રસંગ પર જાનૈયાઓ મહેમાન બની જાતા આપણે જોઈએ છીએ મહેમાન બની ને લગ્ન ને જોવા અને ડીજે ના તાલે નાચી જમીને યુગલને આશીર્વાદ આપવા એ રીતરીવાજો ને તોડતો એક વાઈરલ વિડીઓ સામે આવ્યોછે આ વિડીયોમાં એક યુગલ લગ્ન મંડપ પર ખુરશી માં બેઠેલા જણાય છે.
જેમાં વરરાજાની સફેદ મુછો જોતા તે ખૂબ મોટી ઉમંર ના હોય એવું જણાય છે આને યુવતી એકદમ નાની હોય એવું આ વિડીયોમાં ખુરશી પાછડ બેઠેલો યુવક અચાનક ઉભો થઇ કંકુ ની ડબી હાથમાં રાખીને અચાનક દુલ્હન ની માગં ભરી દેછે અને દુલ્હન પણ કાંઈ કહેતી નથી વારંવાર માગં ભરી.
છતાં પણ દુલ્હને વિરોધ પણ ના કર્યો આ વિડીઓ સોસીયલ મિડીયા પણ ખુબ વાઈરલ થયો છે્આ વિડિયો ની સોસીયલ મિડીયા ના અમુક લોકોની કોમેન્ટ અનુસાર રાજસ્થાન ના ઝાલોદ નો હોય એવું જાણવા મળ્યું છે આને આ યુવતી જે દુલ્હન માં બેઠેલી છે એનો પુર્વ પ્રેમી હતો આ માગં ભરવા.
વાળો જેને આ ઘટના પછી તાત્કાલિક ત્યાંથી કાઢી મુકાયો હતો અને આ લગ્ન એ આધેડ વયના પુરુષ સાથે કરાયા હવે આ યુવતીની શું મજબુરી રહી હસે એ પરમાત્મા જાણે પણ સાહેબ પ્રેમ તો પ્રેમ છે બે દલડાં ને શું આમ અલગ કરી ઘરડા સાથે બાધંવો ઉચીત છે કોમેન્ટ માં જરુર જણાવજો