Cli
અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ના થયા લગ્ન, તેના બાદ આપી અનોખી રીતે પ્રતિક્રીયા...

અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ ના થયા લગ્ન, તેના બાદ આપી અનોખી રીતે પ્રતિક્રીયા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી એવંમ સુનીલ શેટ્ટી ની પુત્રી અથીયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ લગ્ન ના પવિત્ર બંધનના બંધાઈ ગયા છે તેમણે 23 જાન્યુઆરી ના રોજ સુનીલ શેટ્ટી ના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસ પર સાત ફેરા ફરીને પતિ પત્ની બની ગયા છે લગ્ન બાદ કેટલીક સુંદર તસવીરો સામે આવી છે.

જેમાં રાહુલ અને અથીયા રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે અથીયા શેટ્ટી અને કે એલ રાહુલે ઈન્સ્ટાગ્રામ પર લગ્ન ની તસવીરો શેર કરી છે અથીયા અને રાહુલે તસવીરો શેર કરતા સુદંર એક સમાન જ કેપ્સન લખ્યું છે બંને એ લખ્યું છે કે આપના અજંવાળા માં અમે પ્રેમ કરવાનું શીખ્યા છીએ આગળ તેમને જણાવ્યું છે કે આજે.

અમે અમારા સૌથી પ્રિય માણસો ની વચ્ચે અમે એ ઘરમાં લગ્ન કર્યા જેમને સૌથી વધારે ખુશી અને સૌથી વધારે શાંતિ આપી છે અથીયા શેટ્ટી અને કે એલ રાહુલ નાનપણના મિત્ર છે બંને એકબીજા ના પરીવારજનો થી ખુબ જ જાણીતા છે પોતાના આ સુંદર કેપ્સન માં તેમણે પોતાના પરીવારજનો નો ઉલ્લેખ કરી ને ખુશી વ્યક્ત કરી છે.

તો બંને એક બીજાના સાથે કેટલા ખુશ છે એ પણ અભિવ્યક્તિ કરી છે બંને એ પોતાના લગ્ન માં આવેલા લોકોનો આભાર વ્યક્ત કરીને આર્શીવાદ આપવા બદલ લોકોનો આભાર વ્યક્ત કરીને સુખી લગ્નજીવન માટે પણ લોકો પાસે થી આર્શીવાદ ની માગંણી કરી છે તેમની આ લગ્ન ની સુંદર તસવીરો સોસીયલ મિડિયા પર ખુબ વાઈરલ થઈ છે.

બંને લગ્ન ના ટ્રેડિશનલ લુક મા જોવા મળે છે બંનેના ચહેરા પર ખુશી ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે અથીયા શેટ્ટી એ ખુબ જ સુંદર ચણીયાચોળી પહેરેલી છે તો કે એલ રાહુલ શેરવાની માં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા છે એક બીજાની બાહોમાં તેમને ઘણા પોઝ આપીને પોતાના લગ્ન ની ખુશી વ્યક્ત કરી છે આ લગ્ન માંથી.

બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી ની ઘણી તસવીરો સામે આવી હતી જેમાં તેઓ ધોતી અને કુર્તા માં ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી ને જોવા મળ્યા હતા જે તસવીરો ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કે એલ રાહુલ અને અથીયા શેટ્ટી ને સુખી લગ્નજીવન માટે આર્શીવાદ આપી ને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *