આજકાલ હોલીવૂડ માં અનેક શક્તિઓ ધરાવતા વિવિધ પ્રકારના જેમકે બેટ મેન સુપરમેન સ્પાઈડર મેન જેવી ફીલ્મો આવી આપણા ભારતમાં પણ શક્તિમાન જુનીયર જી સહીત ઘણા ધારાવાહિક માં એક સામાન્ય માણસની ઈશ્ર્વર જેવી શક્તિઓ ટીવીના પડદે આપણાને જોવા મળી પણ ગુજરાતી પડદે હમણાં એક ફિલ્મ આવી રહી છે.
જેમાં પોસ્ટર માં ગુજરાતી અભિનેતા યશ સોની ની સાથે બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચન પણ જોવા મળેછે આ ફિલ્મ માં યશ સોની નું નામ ચિતંન પરીખ હોયછે આ ફીલ્મનુ મુખ્ય સસ્પેન્સ એ છેકે ચિતંન પરીખ પાસે માં અંબાજી ની કૃપાથી એક અલગ પ્રકારની અનોખી શક્તિ મળેછે એ સમગ્ર મહિલા.
સમુદાયના અવાજને મહીલા ના બોલ્યા વગર પણ સાભંડી શકેછે આ ફીલ્મમા ચિતંન એક મધ્યમવર્ગીય પરિવારમાં જોવા મળે છે ફિલ્મ નું નામ ફક્ત મહીલાઓ માટે એવુ રખાયું છે અને આ ફિલ્મ માં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે આ ફિલ્મ નું ટ્રેલર જોતા ફિલ્મ માં ગુજરાતી ઢોલીવુડ ની અર્બન ફીલ્મ હોય એવું જોવા મળે છે.
ફિલ્મની કહાની ખુબ સરસ હોય એવું જણાય છે ફીલ્મના પ્રોડ્યુસર આનંદ પંડીત અને વિશાલ શાહ છે જેને પાર્થ ત્રિવેદીએ ડીરેક્ટ કરી છે અને આ ફિલ્મ માં ગુજરાતી સુપ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ગઢવી એ પણ સોગં ગાયું છે ફીલ્મ ના રહસ્યમય અને રોમાચંથી ભરપુર પળ જોવા આ ફીલ્મને આપણે જોવી રહી ફિલ્મ ગઈ 19 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી ફિલ્મને પસંદ કરવામાં આવી રહી છે.