બૉલીવુડ એક્ટર જાનવી કપૂર પોતા બોલ્ડ અને ગ્લેમરસ અવતારને લઈને જાણીતી છે તેઓ ઘણીવાર સોસીયલ મીડિયામાં પોતાની સુંદરતાથી લોકોને દીવાના કરે છે એવામાં કાલે એકવાર ફરીથી જાનવી કપૂરે પોતના હુશ્નના અંદાજથી દરેકનું દિલ જીતી લીધું હકીકતમાં જાનવી કપૂર ડિઝાઈનર.
કૃણાલ રાવની પ્રિવીડિંગ પાર્ટી હતી જેમાં બોલીવુડના કેટલાય સ્ટાર હાજર રહ્યા હતા પરંતુ તેમાં જાણવી કપુનું અહીં છવાઈ હતી પાર્ટીમાં જાનવી કપૂરે સફેદ સિક્વલ સાડી અને બિકીની બ્લાઉઝને પસંદ કર્યું હતું જે તેના લુકને પૂરું કર્યું હતું અને તે જાનવી કપૂર કપૂરની સુંદરતામાં ખુબ વધારો કરી રહ્યું હતું.
બોલીવુડની એક્ટર જાનવી કપૂર અત્યારે તેના આ અંદાજથી સોસીયલ મીડિયામાં ધમાલ મચાવી રહી છે જાનવી સુંદર સાડી ફરરીને પાર્ટીમાં એન્ટ્રી મારી હતી જાનવી કપૂર આમ પણ પોતાના બોલ્ડ લુકથી સોસીયલ મીડિયામાં છવાઈ રહે છે તેની આ તસ્વીર અને વિડિઓ સામે આવતા જ અત્યાર સુધી લાખોમાં લાઈક અને વ્યુ મળી ચચુક્યા છે.