Cli
સાવન કુમારની અંતિમ સંસ્કારમાં પહોંચેલ પ્રેમ ચોપડાને વિકી કૌશલના પિતા શામ કૌશલે આપ્યો પોતાનો સહારો અને....

સાવન કુમારની અંતિમ સંસ્કારમાં પહોંચેલ પ્રેમ ચોપડાને વિકી કૌશલના પિતા શામ કૌશલે આપ્યો પોતાનો સહારો અને….

Bollywood/Entertainment

સૌતન સનમ બેવફા જેવી ફિલ્મો બનાવનાર નિર્દેશક નિર્માતા સાવન કુમાર ટાકનું ગુરુવારે હ્ન!દયરોગના હુ!મલાને કારણે દુઃખદ નિધન થયું લાંબા સમયથી બીમાર સાવન કુમાર આખરે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા એમના અંતિમ સંસ્કારમાં અહીં આજના જમાનાના કોઈ સ્ટાર પહોચ્ય ન હતા પરંતુ એ સમયના તમામ સ્ટાર પહોંચતા જોવા મળ્યા.

86 વર્ષીય સાવન કુમારની અંતિમયાત્રા શુક્રવારે તેમના ઘરેથી કાઢવામાં આવી હતી અને પવન હંસ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેમના અંતિમ સંસ્કારમાં બોલિવૂડના કેટલાય લોકોએ હાજરી આપી હતી અહીં ડેવિડ ધવન પ્રેમ ચોપરા શામ કૌશલ સિદ્ધાર્થ રોય કપૂર પણ પહોંચ્યા હતા.

અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા પ્રેમ ચોપરા અહીં ઉંમર થઈ ગઈ છતાં એકદમ અસ્વસ્થ દેખાતા હતા અહીં આવતા સમયે શામ કૌશલે એમને એક હાથ પકડીને સહારો આપ્યો હતો એમનો વિડિઓ પણ સામે આવ્યો છે જણાવી દઈએ કે પ્રેમ ચોપરાએ સાવન કુમારની ફિલ્મ સૌતનમાં કામ કર્યું હતું.

જાણકારી માટે જણાવી દઈએ સાવન કુમાર ટાક ઘણા સમયથી બીમાર હતા એમની સારવાર લાંબા સમયથી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી પરંતુ તેઓ અત્યારે દુનિયા છોડીને ચાલ્યા ગયા એમના જવાથી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *