ટિક્ટોક સ્ટાર અંજલિ અરોડા નો ગયા દિવસોમાં કથિત વાયરલ વિડિઓ વાયરલ થયો હતો કચ્ચાં બદામ ફેમસ અંજલિ અરોડા તે વિડિઓ વાયરલ થયા બાદ ચર્ચાનો વિષય બની હતી વિડિઓ અંજલિ નો હતો કે કોઈ અન્યનો તેની કોઈ પુષ્ટિ થઈ ન હતી પરંતુ લોકોના મુજબ કથિત વિડિઓ અંજલિ અરોડાનો હતો.
તેના વચ્ચે અંજલિ અરોડાનો એક અન્ય વિડિઓ સામે આવ્યો તેને લઈને તેઓ ટ્રોલ થઈ રહી છે હકિકતમાં હાલમાં જ અંજલિએ તેના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ બ્લુ ડેનિમ અને બ્લેક ટોપ પહેરેલી જોવા મળી રહી છે વીડિયોમાં અંજલિ તેના હાલમાં રિલીઝ થયેલ ગીત સૈયાં દિલ મેં આના રે પર.
હોટ અને ગ્લેમર્સ ડાન્સ મૂવ્સ બતાવી રહી છે તેના ઘણા ચાહકો તેના ડાન્સના વખાણ કરી રહ્યા છે પરંતુ કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે અહીં એક યુઝરે કમેન્ટ કરી કે હજી પણ શરમ નથી આવતી ત્યારે અન્ય એક યુઝરે કહ્યું હજુ પણ દિલમાં સૈયાનને ફોન કરે છેકે શું તેના શિવાય અન્ય યુઝરે કહ્યું બધું ભૂલી ગઈ કેશું તેના શિવાય પણ અન્ય કોમેંટ જોવા મળી હતી.