જો આર્યન ખાન એમના પિતા શાહરુખ ખાનને ન રોક્યા હોત તો ખબર નહીં શું થઈ જાત કાલ રાત્રે શાહરુખ ખાન મુંબઈ એરપોર્ટ પર પોતાના પરિવાર સાથે બહાર નીકળી રહ્યા હતા આ દરમિયાન શાહરુખ સાથે એમની મેનેજર અને એમના બોડીગાર્ડ રવિ પણ હતો તેના સાથે શાહરૂખના સાથે બીજા કેટલાક લોકો.
પણ ચાલી રહ્યા હતા આ બધા એરપોર્ટ પરથી એકઠા થઈને સાથે ચાલીને આવી રહ્યા હતા પરંતુ ત્યારે એક નવાબઝાદો અચાનકથી આવ્યો અને શાહરુખ સાથે સેલ્ફી લેવા લાગ્યો એટલું જ નહીં તે શાહરૂખનો હાથ પકડવાની પણ કોશિશ કરવા લાગ્યો શાહરુખ કંઈ સમજી શકે તે પહેલા એ વ્યક્તિનો શાહરૂખે હાથ ઝટકાવી દીધો.
અને જયારે એમણે જોયું આ કોઈ અજાણ્યો છે ત્યારે શાહરૂખને ગુસ્સો આવી ગયો પરંતુ શાહરૂખના ગુસ્સાને આર્યન તરત ઓળખી ગયો અને અને પોતાના પિતાના ખભા પર હાથ રાખીને એમને બીજી બાજુ લઈ જવા લાગ્યા પરંત્તુ તેમ છતાં શાહરુખ એ વ્યક્તિને ગુસ્સાથી જોતા રહ્યા પરંતુ પેલો નવાબઝાદો એટલો મહાન હતો કે શાહરૂખના.
ગુસ્સા બાદ પણ તેમની સાથે ફોટો પડાવવા અડગ રહ્યો શાહરૂખના સ્ટાફનો માણસ તેને દૂર સુધી લઈ ગયો પરંતુ એ વ્યક્તિ માનવ તૈયાર ન હતો એને ગમે તે હાલતે શાહરુખ સાથે ફોટો પડાવવો હતો કોઈ પણ સેલિબ્રિટી સાથે તેની પરમિશન વગર ફોટો લેવો બહુ ખોટું છે અને ખાસ કરીને સેલિબ્રિટીને આ રીતે સ્પર્શવું એમની સાથે દ્રવ્યવ્હાર કરવો તેનાથી ખોટું છે.