બૉલીવુડ એક્ટર મલાઇકા અરોડા એક એવી એક્ટર છે જેઓ પોતાના કામ કરતા ફિટનેશ અને હોટનેશને લઈને ચર્ચામાં રહે છે સોસીયલ મીડિયામાં ખુબ એકટીવ રહેતી 48 વર્ષની મલાઈકા અરોરાએ થોડા કલાકો પહેલા પોતાના ઓફિસીયલી ઈન્સ્ટાગ્રામ અકાઉંટ પર કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તે બોલ્ડનેસની હદો પાર કરતા જોવા મળી રહી છે.
હકીકતમાં એક્ટરે નવું ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તેઓ ખૂબ જ હોટ અને બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે એક્ટરના સામે આવેલ ફોટોમાં જોઈ શકાય છેકે તેણે બ્રાલેસ ટ્રાન્સપરન્ટ બ્લેક ગાઉન પહેર્યું છે જેમાં તેઓ અલગ અલગ અંદાજમાં પોઝ આપતા જોવા મળી રહીછે આ ડ્રેસમાં હાઈ થાઈ કટ મલાઈકાનો હોટ લુક જોવા મળી રહ્યો છે.
મલાઈકાનું આ ફોટોશૂટ કેટલાય ફેન્સને પસંદ આવી રહ્યું છે જયારે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે ફોટોશૂટ દરમિયાન મલાઈકા અરોડાએ જે ડ્રેસ પહેર્યો હતો તે બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છેકે એક્ટરે આવો રિવિલિંગ ડ્રેસ આ પહેલા ક્યારેય પહેર્યો ન હતો તેની આ ફોટો ઇન્ટરનેટમાં વાયરલ થઈ રહી છે.