Cli

મોડી રાત્રે પાર્ટીમાં ટૂંકી અને પીઠ ઉઘાડી ડ્રેસ પહેરીને તોફાની બની મલાઈકા અરોડા, સાંભળતા રહ્યા બોયફ્રેન્ડ અર્જુન…

Bollywood/Entertainment Breaking

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોડાની જોડીએ બધાને પાછળ છોડ્યા છે કપલ જ્યાં પણ પહોંચે છે સાથે જ જોવા મળે છે બંને પર કેમરાની નજર ગમે ત્યાં હોય જ હવે એવામાં ફરીથી આ કપલ કેમરની નજરમા આવી ગયું છે અર્જુન કપૂર અને મલાઈકા અરોડા હાલમાં રુસો બ્રધર્સની વેલકમ પાર્ટીમાં હાજરી આપવા માટે.

રિતેશ સિધવાનીના ઘરે પહોંચ્યા હતા આ પાર્ટીમાં એન્ટ્રી મારતા સમયે કેમેરામાં કપલ કેદ થયું એ સમયની તેની કેટલીક તસ્વીર સોસીયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તે ચર્ચાનો વિષય બની છે પાર્ટીમાં પહોંચતા સમયે મલાઈકા અને અર્જુને મિડિયાને પોઝ આપ્યા હતા આ સ્ટાર કપલને કેમેરામાં કેદ કરવાલાઈનો લાગી હતી.

મલાઈકા અરોરા ફરી એકવાર બેકલેસ બ્રાલેસ ડ્રેસમાં લોકોને દીવાના કરતા જોવા મળી રહી છે પર્પલ કલરના શિમરી મિની ડ્રેસમાં મલાઈકા ખૂબ જ ગ્લેમરસ જોવા મળી હતી અહીં એક્ટરે હોટ અંદાજમાં મીડિયાને પોઝ આપ્યા હતા અહીં ખાસ વાત એ હતી કે બંને પર્પલ કલરમાં ટ્વીન કરતા જોવા મળ્યા મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *