સીધું મોસેવાલા પર પહેલી ગો!ળી ચલાવર મનપ્રીત ઉર્ફે મન્નુ ને ગઈકાલે પંજાબમાં એન્કા!ઉંટર કરવામાં આવ્યું તેની સાથે શાર્પશૂ!ટર જગરૂપન પણ મોત થયું પરંતુ મુન્નુએ સીધું પર પહેલી ગો!ળી કેમ ચલાવી તેના પર પણ લાંબી કહાની છે ક્રાઇમ તકની એક રિપોર્ટ મુજબ હકીકતમાં જે બબીહા ગેંગથી.
લોરેન્સ બિશ્નોઈને દુશમની હતી એજ બબીહા ગેંગના સીધું સપોર્ટ કરતા હતા તેને લઈને સિંધુને ધ!મકી પણ મળી હતી પરંતુ સિધુએ લોરેન્સની વાત નજર અંદાજ કરી હતી હવે જયારે મન્નુની પણ બંબીહા ગેંગ સાથે દુશ્મની હતી હવે કહેવાય છેને દુશમન નો દુશમન મિત્ર કહેવાય કંઈક એવું જ મન્નુ સાથે થયું હતું.
હકીકતમાં મુન્નુ જેવા નવો નવો ગેંગસ્ટર બન્યો ત્યારે તેની દુશ્મની બબીહા ગેંગથી થઈ હતી બબીહા ગેંગથી જોડાયેલ કેટલાક લોકોએ તેની બહેનની છેડતી કરતા હતા અને પરેશાન કરવા લાગ્યા એ સમયે મુન્નુ અને બબીહા ગેંગની દુશ્મની વધી ગઈ મુન્નુનો ગુસ્સો ઘણો હતો તેના વચ્ચે મુન્નુ પંજાબની એક જેલમાં બંદ થઈ ગયો.
જેલમાં તેનો સામનો બંબીહા ગેંગના બુરખો સામે થઈ અહીં બંબીહા ગેંગના માણસોએ મુન્નુને ચપ્પલથી માર મા!ર્યો ગંદી ગાળો બોલી તેના વચ્ચે મુન્નુનો વિડિઓ ગેંગસ્ટર વચ્ચે વાયરલ કરી દીધો તેથી મુન્નુને મનમાં જ લાગી આવ્યું તેથી મુન્નુએ નક્કી કરી લીધું તે કોઈ મોટી ઘટનાને અંજામ આપશે જેથી પૂરું ગેંગસ્ટર હલી જશે.
તેના વચ્ચે મુન્નુએ લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરારના સંપર્કમાં આવીને પોતાના દર્દની વાત જણાવી આ દર્દ સાથે તેણે કહ્યું પહેલી ગો!ળી હું ચલાવિશ તેના પર ગોલ્ડી બરારે કહ્યું હતું કે સીધું મોસેવાલા પર પહેલી ગો!ળી મુન્નુ જ ચલાવશે એટલે 29 માં રોજ સિંધુના મા!રવા 6 લોકોની 2 ટિમો બનાવી હતી.
જેમાંથી એક ટીમને મુન્નુ લીડ કરી રહ્યો હતો જયારે સિંધુની ઘેરાબંધી કરવામાં આવી ત્યારે મુન્નુએ જ એકે 47 થી પહેલી ગો!ળી સિંધુને મારી હતી અને હવે મુન્નુ ગઈકાલે પંજાબ પોલીસના હાથે એ!ન્કાઉંટરમાં માર્યો ગયો સૂત્રોની માનીએ તો ગઈ કાલે મુન્નુ અને જગરૂપન પકિસ્તાન ભગવાની કોશિશમાં હતા.