12 વર્ષ ની લાંબી રાહ જોયા બાદ પાયલ રોહતગી અને રેસલર સંગ્રામ સિંઘ લગ્ન ના બંધનમાં જોડાયા છે બંનેને પોતાના લગ્ન તાજનગરી આગ્રામાં માં યોજાઈ ગઈ આ લગ્નમાં પાયલ અને સંગ્રામસિંહના પરિવાર અને તેમના ખાસ મિત્રો પણ આવ્યાં હતાં બધા રીતિ રીવજો સાથે લગ્ન પુરા થયા અને આ લગ્નની ચર્ચા પુરા..
આગ્રામાં થઇ આ મોકા ઉપર લોકો દુલ્હા દુલ્હન ની ખુબસુરતી જોતા રહ્યા સફેદ કપડામાં સંગ્રામ રાજ કુમાર લાગતા હતા અને સામે લાલ જોડામાં પાયલ પણ મહારાણી થી ઓછી નતી લાગતી હતી બંનેને જોઈને એવું લાગતુંતું કે હમેસા માટે એક બીજા માટે બનેલા છે પાયલ અને સંગ્રામ એ 12 વર્ષ થી આ દિવસનો રાહ જોઈરહ્યાં હતા.
અને આટલી મોટી સબંધ પછી આ સબંધને મંજીલે પહોચાડવાનીખુશી દુલ્હા દુલ્હન ના ચહેરા ઉપર સાફ જોઈ શકાતી હતી પાયલના લગ્નમાં તે કેટલાય વાર તેઓ ભાવુક થઈ તેના આંશુ ખુશીના હતા ખુશી એ વાતની હતું કે જેને સૌથી વધારે પ્રેમ કર્યો તેનો જ હાથ પકડી લીધો પાયલ અને સંગ્રામના આ ખુબસુરત.
લગ્ન હંમેશા માટે યાદગાર બની ગઈ છે અમારા તરભથી પાયલ અને સંગ્રામ ને ખુબખુબ શુભકામનાઓ જણાવી દઈએ પાયલે લગ્ન પહેલા 850 વર્ષ જુના મંદિરમાં ફેરા ફર્યા હતા આ કપલે લગ્ન પહેલા હલ્દી પ્રસંગ મહેંદી પ્રસંગ નું પણ આયોજન કર્યું હતું મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી.