ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી એક દુઃખ ભરી ખબર સામે આવી રહી છે એક્ટર રશ્મિરેખા ઓઝા બાદ હવે તેમના બોયફ્રેન્ડ સંતોષ પાત્રાએ પણ ખુદખુશી કરી લીધી છે સંતોષનો મૃતદેહ તેના ઘરથી પંખા પરથી લટકેલ મળ્યો છે 18 જૂને જ રશ્મિરેખાએ ખુદખુશી કરી લીધી હતી પોલીસને ઘટના સ્થળેથી રશ્મિરેખાની સુ!સાઇડ નોટ પણ મળી હતી.
જેમાં કોઈને જિમ્મેદાર નતા બતાવ્યા પરંતુ રશ્મિરેખાના પિતાએ સંતોષને પુત્રીના મોતનો જવાબદાર ગણાવ્યો હતો રશ્મિરેખાના નિધનને 18 દિવસ બાદ સંતોષે પણ પોતાનો જીવ આપી દીધો છે સંતોષે રશ્મિરેખાના નિધન બાદ અલગ જગ્યાએ રહેવાનું શરૂ કર્યું હતું રશ્મિરેખાના નિધન બાદથી સંતોષથી પુછતાજ કરી રહી હતી.
સંતોષની માંએ કહ્યું કે રશ્મિરેખાના નીધન બાદથી એમનો પુત્ર માનસિક રીતે ભાગી પડ્યો હતો તે રશ્મિરેખાના નિધન બાદ તરત આ પગલું ભરવાનો હતો પરંતુ અમે તેને સમજાવી રહ્યા હતા અમારી કોશિશ હતી કે તેઓ ખુદને કોઈ નુકસાન ન પહોંચાડે પરંતુ અમે તેને ન બચાવી શક્યા રશ્મિરેખાના નિધનથી.
પરેશાન સંતોષે આ પગલું ભરી લીધું રશ્મિરેખા અને સંતોષના નિધનથી પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ દહેલી ગઈ છે રમની કહાનીનો એટલો દુઃખદ અંત હશે કોઈએ એવું વિચાર્યું પણ ન હતું બંને કપલના આત્માંના ઉપરવાળો શાંતિ આપે બસ એજ પ્રાર્થના મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.