મુંબઈમાં પિન્કવીલા સ્ટાઇલ આઈફોન ઇવેંટમાં સ્ટારોનો જમાવડિયો લાગ્યો હતો આ ઇવેંટમાંમાં સારા અલીખાન પણ હાઈ સ્લીટ બ્લેક ડ્રેસમાં પહોંચી હતી એક્ટર એ ડ્રેસમાં ખુબ બોલ્ડ અને ખુબસુરત લાગી રહી હતી દરેકની નજરો તેના પર ટકી હતી ખાસ કરીને એક્ટર કાર્તિક આર્યન સાથે જેયારે સારાએ ફોટો પડાવી.
ત્યારે એ સમયે લોકો ખુબ ખુશ થઈ ગયા હતા સોસીયલ મીડિયામાં કાર્તિક અને સારા ટ્રેન્ડ કરવા લાગ્યા હતા તો જયારે આ ઇવેન્ટના અંતમાં સારા ઘરે જવા લાગી ત્યારે કારમાં સમએ એક્ટર સારા ઉપ્સ મોમેંટનો શિકાર થતા થતા બચી સારા અલી ખાન બ્લેક હાઈસ્લીટ ગાઉન પહેરેલ હતું આ લુક સાથે એક્ટરે.
નોર્મલ મેકઅપ કરેલ હતો એક્ટર એના આ લુકને દરેક લોકોએ પસંદ કર્યો વિરલ ભાયાણીએ આ વિડિઓ પોતાના સોસીયલ મીડિયા અકાઉંટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં સારા અલીખાન લોકો સાથે ફોટો ક્લીક કરાવી રહી છે ફોટોગ્રાફર એક્ટરની ફોટો ક્લીક કરવામાં લાગ્યા હતું અને તેઓ પછી કારમાં બેસવા લાગી આ.
દરમિયાન એક્ટરે પોતાના સ્લીટ ગાઉન પર હાથ રાખી લીધો હતો સાથે બધા ફોટોગ્રાફરને કહ્યું કે તમે બધા જાઓ સારા કારમાં બેસતા સમયે ઉપ્સ મોમેંટનો શિકાર થાય એમ હતી પરંતુ એક્ટરે પોતાના ડ્રેસને સંભાળી લીધો હતો મિત્રો સારા અલીખાનનું લુક તમને કેવું લાગ્યું અમને કોમેંટ કરીને જણાવવા વિનંતી.