કરિશ્મા તન્નાએ હાલમાં બિઝનેસમેન પતિ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા તેના બાદ કરિશ્મા તન્ના પોતાનું લગ્ન જીવન માણી રહી છે એક્ટર કરિશ્મા તન્નાએ પતિ વરુણ સાથે કેટલીક રોમાન્ટિક તસ્વીર શેર કરી છે સામે આવેલ તસ્વીરમાં કરિશ્મા તન્ના બ્લ્યુ બિકીની પહેરીને પતિ સાથે પુલમાં ડૂબકી લગાવતા જોવા મળી રહી છે.
કરિશ્મા તન્નાની સામે આવેલ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તસ્વીર જોઈને અંદાજ લગાવી શકાય કે કરિશ્મા તન્ના અને પતિ અરુણ વેકેશન પર છે એક્ટર કરિશ્મા તન્ના આ તસ્વીરોમાં પતિ સાથે પુલમાં મસ્તીના મૂડમાં ડૂબકી લગાવી રહી છે તેની તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
સોસીયલ મીડિયામાં શેર કરેલ આ તસ્વીરમાં કરિશ્મા તન્ના પતિ સાથે રોમાન્ટિક થતા જોવા મળી રહી છે એક્ટરની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ફેન્સ તેના પર અલગ અલગ કોમેંટ કરીને પ્રેમ દર્શાવી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં જણાવી શકો છો.