ક્રિકેટર વિરાટ કોહલીનની પત્ની અને બૉલીવુડ એક્ટર અનુષ્કા શર્મા અત્યારે સોસીયલ મીડિયામાં છવાયેલ છે તેની તસ્વીર સોસીયલ મીડિયામાં આવતાજ વાયરલ થઈ જાય છે એવામાં એક્ટરની કેટલીક ફોટો સામે આવી છે જેમાં એક્ટર મોનોકોની માં જોવા મળી રહી છે તેમની આ ફોટો સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.
અનુષ્કા આ તસ્વીરમાં મોનોકનીમાં જોવા મળી રહી છે જેમાં તેઓ એકદમ અલગ દેખાઈ રહી છે મોનોકોની સાથે તેણે હેડ પણ લગાવી રાખી છે એક્ટરને તે ખુબજ સુબદર લાગી રહી છે અનુષ્કા શર્મા મોનોકોની પહેરીને હોટ પોઝ આપતા જોવા મળી રહી છે બધાનું ધ્યાન તેની તરફ દોરી રહી છે અનુષ્કાની આ તસ્વીર.
સોસીયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહી છે ફેન્સ આ તસ્વીરને ખુબજ શેર કરી રહ્યા છે જણાવી દઈએ અનુષ્કા શર્મા જાણીતા ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની છે બંનેની આ જોડીને ફેન્સ ખુબજ પસંદ કરે છે એમની એકાદ તસ્વીર સામે આવતા લાખોમાં લાઈક મળી જતા હોય છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.