સાઉથ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા એક્ટર પ્રભાસે બાહુબલી ફિલ્મ બાદ દર્શકોમાં અલગ જ ઓળખાણ બનાવી છે પરબ પ્રભાસની હમણાં રિલીઝ થયેલી ફિલ્મ રાધેશ્યામ ભલે ફ્લોપ ગઈ પરંતુ દર્શકો વચ્ચે એમનો ક્રેઝ હજુ ઓછો નથી થયો અત્યારે પ્રભાસ જોડે કેટલાય જબરજસ્ત પ્રોજેક્ટ છે જેના પર એક્ટર ખુબજ મહેનત કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટની માનીએ તો પ્રભાસને લોકેશ નાગરાજે પોતાની આવનાર ફિલ્મ માટે લીડ એક્ટર તરીકે કાસ્ટ કરવા માટે મનાવી લીધા હતા એટલું જ નહીં એમણે એક ઇવેન્ટ દરમિયાન એમની ફિલ્મની સ્ક્રીપટ પણ સંભળાવી હતી પરંતુ પ્રભાસને કંઈ ખાસ પસંદ ન આવી પરંતુ પ્રભાસ એ મોટી ઓફરને ઠુકરાવી દીધી.
કહેવાય રહ્યું છેકે લોકેશ નાગરાજની એ ફિલ્મ 500 કરોડના બજેટની હતી જણાવી દઈએ પ્રભાસ અત્યારે આદિપુરુષ સાલાર અને જેવી મોટી બજેટની ફિલ્મોમાં જોવા મળશે આદિપુરષ ફિલ્મમાં પ્રભાસ સાથે સંજય દત્ત કૃતિ સનન અને સની સિંહ જેવા કલાકાર જોવા મળશે મિત્રો આ મામલે તમે શું કહેશો.