Cli

સીધુ મોસેવાલા ના નિધન પર લલકાર્યા બૉલીવુડ એક્ટર અજય દેવગણ…

Bollywood/Entertainment Breaking

પંજાબી સિંગર સીધુ મોસેવાલાના નિધનના સમાચાર મળતા જ બોલીવુડમાં સનસની ફેલાઈ ગઈ છે અહીં આ મોકા પર મોટા મોટા એક્ટર પણ ભાવુક થઈ ગયા છે અજય દેવગણે મોસેવાલાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે એમણે ટ્વીટ કરીને લખ્યું સીધું મોસેવાલાના મોતની ખબર સાંભળી સન્ન રહી ગયો છું વાંહે ગુરુ.

એમના પરિજનો ને દુઃખના સમયમાં શક્તિ પ્રદાન કરે હજુ પણ મને આ વાત પર વિશ્વસ નથી થઈ રહ્યો સિંધુના મોત પર સારા અલી ખાન પણ બહુ દુઃખી છે એમણે ઇન્સ્ટાગ્રામમાં સીધૂની એક તસ્વીર શેર કરતા લખ્યું કે તમારી આત્માને શાંતિ આપે તમારા નિધનથી બહુ દુઃખી છું તમારું મહાન સંગીત હંમેશા જીવિત રહેશે.

જયારે વરુણ ધવને પણ સીધુના નિધન પર ફોટો શેર કરતા લખ્યું છેકે ભગવાન તમારી આત્માને શાંતિ આપે તમારું મ્યુઝિક અને શબ્દો હંમેશા અહીં રહેશે મને હજુ પણ આ વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો જયારે વિકી કૌશલ સીધુના નિધનના સમાચાર સાંભળી તૂટી ચુક્યા છે એમણે પોતાના ઇન્સ્ટાગ્રામમાં તૂટેલ દિ!લ સાથે સીધુના ગીતની લાઈન લખી છે.

અહીં સિધુના નિધન પર પોલીસ મોટા મોટા ખુલાસા કરી રહી છે પોલીસને શક છેકે સિધુનું નિધનનું કારણ ગેં!ગવોર છે સીધુને મોતને ઘાટ ઉતારવાની જવાબદારી ગોલ્ડી બરારેએ લીધી છે અને તે લોરેન્સ બિસ્નોઈની ગેંગનો એક માણસ છે અત્યારે સિધુના નિધનથી પૂરા દેશમાં શોકનો માહોલ છવાયો છે સીધુના આત્માને ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *