મિત્રો હાલમાં ઐશ્વર્યા રાયે કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જલવો બતાવ્યો જેમાં ઐશ્વર્યાનો ગ્લેમર્સરસ અને સુંદર જલવો જોવા મળ્યો કાંસમાં ઐશ્વર્યા પોતાની પુરી ફેમિલી સાથે સ્પોટ થઈ હતી કાંસમાંથી ઐશ્વર્યા રાય મુંબઈ પાછી ફરી ચુકી છે મુંબઈ પાછા ફરતા સમયે ઐશ્વર્યા સાથે અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા જોવા મળી હતી.
તેની અહીં કેટલીક તસ્વીર વાયરલ થઈ છે અહીં આ પરિવાર એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો આરાધ્યાએ વાઈટ ટીશર્ટ એની બ્લ્યુ ડેમિન પહેરી હતી જયારે ઐશ્વર્યાએ બ્લેક ટીશર્ટ અને બ્લ્યુ ડેનિમ પહેર્યું હતું પરંતુ અહીં સામે આવેલ તસ્વીર જોઈને ફેન્સ પણ ઐશ્વર્યા ખુશ ખબરી આપે તેવું કહી રહ્યા છે હકીકતમાં ઐશ્વર્યાના કપડાને જોઈને.
બેબી બમ્પ જોવા મળી રહ્યું હતું યુઝરોનું કહેવું છેકે ઐશ્વર્યા પ્રેગ્નેટ છે અને તેઓ જલ્દી ખુશખબરી આપી શકે છે હવે વાતમાં કેટલું સત્ય એતો ઐશ્વર્યા અને અભિષેક જ જાણે પરંતુ સોસીયલ મીડિયામાં એકજ ચર્ચા જોવા મળી રહી છેકે ઐશ્વર્યા ગર્ભવતી છે મિત્રો આ મામલે તમે શુ કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવો શકો છો.