Cli
હોળીના મોટા ફુગ્ગા સાથે પહોંચી ગંદીબાત ફેમ અન્વેષી જૈન હોળી ઇવેન્ટમા...

હોળીના મોટા ફુગ્ગા સાથે પહોંચી ગંદીબાત ફેમ અન્વેષી જૈન હોળી ઇવેન્ટમા…

Bollywood/Entertainment Breaking

ઓટીટી પ્લેટફોર્મ પર ફેમસ વેબ સિરીઝ ગંદી બાત થી ખુબ જ લોકપ્રિયતા મેળવી ગુગલ પર સૌથી વધારે સર્ચ થવાનો રેકોર્ડ બ્રેક કરતી ભારતીય પ્રથમ અભિનેત્રી અન્વેષી જૈન પોતાની વધુ પડતી બોલ્ડનેશ થી સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં બની રહે છે તેની હર અદાઓ પર ચાહકો દિવાના રહે છે અન્વેષી જૈન ગંદી બાત વેબ સિરીઝ માં.

એક થી એક બોલ્ડ સીન આપીને ખુબ ફેમસ બની છે તેને હોટ સીન ની હદો વટાવી ને દેશભરમાં ખુબ લોકચાહના મેળવી પોતાની માદક અદાઓ અને પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ની લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા મજબૂર કરતી કરોડો ચાહકો ની ધડકન બની ચુકેલી અન્વેષી જૈન પોતાના ફિલ્મી કેરિયર સાથે સોશિયલ મીડિયા પર.

પણ ખૂબ જ એક્ટિવ રહે છે વેસ્ટન આઉટ ફીટ અને બિકીની લુકમાં પોતાના મદમસ્ત યોવનને ફોન્ટ કરી અને ફેન્સને ઘાયલ કરતી અન્વેષી જૈન માત્ર અભિનેત્રી જ નહીં પરંતુ એક સફળ મોડેલ અને ટીવી શો હોસ્ટ પણ કરી ચૂકી છે તે ન્યૂઝ ચેનલમાં હોસ્ટ કરતી પણ જોવા મળી ચૂકી છે તાજેતરમાં જ્યારે દેશભરમાં હોળી અને ધુળેટી નો.

પર્વ મનવવામાં આવી રહ્યો છે એ સમયે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પણ હોળીનો પર્વ શાનદાર રીતે ઉજવવામાં આવી રહ્યો છે ફિલ્મી કલાકારો પણ હોળીને ઉજવવા માટે અલગ અલગ જગ્યાએ ઇવેન્ટ યોજી રહ્યા છે ત્યારે તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ દ્વારા ડંક ફસ્ટ નામની એક હોળીની ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ઓટીપી પ્લેટફોર્મ પર ધુમ મચાવતા કલાકારો ઉમટી પડ્યા હતા કલાકારો પોતાની સાથે રંગ ભરેલી પિચકારીઓ સાથે આવ્યા હતા તો અભિનેત્રી અન્વેષી જૈન રંગ ભરેલા મોટા ફુગ્ગાની સાથે પહોંચી હતી તેને પોતાના સાથી મિત્રો પર રંગ ફેંકીને હોળી મનાવી રહી હતી તો ફુગ્ગાઓ પળ ફેંકી રહી હતી અન્વેષી જૈન વાઈટ વન સોલ્ડર સ્ટાઈલીશ આઉટફીટ માં જોવા મળી હતી.

જેમાં તેના વિશાળ મદમસ્ત રસીલા નિતંબો જોતા ચાહકો ના દિલની ધડકનો તેજ થવા પામી હતી કાતીલ અદાઓ સાથે તેને લાઈટ મેકઅપ ઓપન હેર અને પોતાના ચહેરા પર બ્લેક ગોગલ્સ લગાવેલા હતા તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી દીલકસ અદાઓ સાથે તેને પોતાનું બોલ્ડ અને હોટ ફીગર ફોન્ટ કરી હોળી ધુળેટી ની પોતાના ચાહકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

તેને શાનદાર અંદાજમાં પેપરાજી અને મીડિયાને પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ચાહકો તેને ધુળેટી ની શુભેચ્છાઓ આપતા જોવા મળ્યા હતા તો રંગ ભરેલી પીચકારીઓ ના ઈમોજી પણ તેની તસવીરો પર પેસ્ટ કરી ચાહકો પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *