આ ખબર એ દરેક વ્યક્તિનું લોહી ઉકળાવી દેશે જેણે અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની સુપર ડુપર હિટ ફિલ્મ આનંદ જોઈ હશે વર્ષ 1971 માં રીલિઝ થયેલી આનંદ આજે પણ લોકોના દિલની નજીક છે ફિલ્મના ડાયલોગ અને ગીતો આજે પણ લોકોના મોઢે છે પરંતુ હવે આ ફિલ્મનો સત્યનાશ કરવા માટે બોલીવુડે એક પગલું ભર્યું છે.
હકીકત માં 51 વર્ષ બાદ આ ફિલ્મની રીમેક બનવાનું એલાન કરી દીધું છે જૂની આનંદને એનસી સિપ્પીએ પ્રોડ્યુસ કરી હતી હવે આ ફિલ્મની રિમેકને એમના પુત્ર સમીરા સિપ્પી અને વિક્રમ ખખ્ખર પ્રોડ્યુસ કરશે તમને લાગે છેકે આજના જમાનામાં એવો કોઈ એક્ટરછે જે અમિતાભ અને રાજેશ ખન્નાની જગ્યા લઈ શકે.
અમિતાભ અને રાજેશ ખન્નાના એ દમદાર ડાયલોગ જો આજે પણ સાંભળો તો આંશુ નીકળી આવશે એક બાજુ બોલીવુડમાં રીમેક બનાવવાનો થપ્પો લાગી ગયો છે બકવાસ રીમેક બનાવીને આમ પણ બોલીવુડની ઈજ્તત ધૂળમાં મળી ગઈ છે પરંતુ એમાં પણ મન ન ભરાતા એક એવી જબરજસ્ત ફિલ્મનો સત્યનાશ કરવા લાગ્યા છે.
જે હિન્દી સિનેમાની એક મિશાલછે જો અહીં આ ફિલ્મની રીમેક બનશે તો સ્વાભાવિક છે તેને ઇન્ડસ્ટ્રીઝ બાજુ ડાયરેક્ટર પ્રોડ્યુસરનુ એ હિંમત મળશે તેઓ પણ આ રીતે જૂની ફિલ્મો ઉઠાવીને રીમેક બનાવવા લાગશે બૉલીવુડ જે રસ્તે ચાલી રહ્યુંછે તે નહીં રોકાય તો આવનારા સમયમાં બરબાદ થવાના દિવસો સો ટકા આવશે.