ફોટોમાં દેખાઈ રહેલ ભોળી યુવતીના કામ જોઈને તમારી આંખો પહોળી થઈ જશે હકીકતમાં મધ્યપ્રદેશના મનસોરના બિહાર કોલીનીમાં રહેતા 30 વર્ષના પ્રવીણના લગ્ન માટે પરિવાર વાળા યુવતી ગોતી રહ્યા હતા ત્યારે એવામાં એમની સંબંધીએ મંગલાદેવીએ કહ્યું કે એમની જનરમાં એકે છોકરી છે અને ઓસંગાબાદમાં રહે છે.
જેનું નામ આરતી છે પ્રવિણથી લગ્ન કરાવવા માટે મંગલાદેવીએ 2 લાખ રૂપિયા પણ લીધા તેના બાદ 27 એપ્રિલના રોજ પ્રવીણ અને આરતીના લગ્ન નક્કી કરવામાં આવ્યા લગ્ન નક્કી થયા બાદ આરતી 16 એપ્રિલે સાસરી મળવા મનસોર પહોંચી અને 2 દિવસ સાસરી વાળાના ઘરે રહેવાનું કહ્યું પરંતુ જ્યારે 19 એપ્રિલે બધા ઘરવાળા પોતાના.
કામે ચાલ્યા ગયા ત્યારે આરતીએ એવું કંઈક કર્યું કે ઘરની 2 મહિલાઓ હોસ્પિટલ પહોંચી ગઈ જણાવી દઈએ આરતીએ ચા બનાવને તેમાં ન!શીલો પદાર્થ નાખીને એમની સાસુ અને જેઠાણીને પીવરાવી ત્યારે બંને થોડીવારમાં બેહોશ થઈ ગયા જયારે બધા ઘરે આવ્યા તો તેણે મામલો સેમ સંભાળીને ખોટા નાટક શરૂ કરી દીધા આરતીએ જણાવ્યું કે સાસુ અને.
જેઠાણીને હોસ્પિટલ લઈ જવા પડશે તેવું કહીને તે રીક્ષા લેવાંના બહાને બહાર ગઈ પછી તે પાછી વળીને ક્યારેય ન આવી આરતીના ગાયબ થયા પછી જાણવા મળ્યું કે ઘરમાંથી ઘરેણાં અને રોકડ ગાયબ હતા આ મામલે પરિવારે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરતી અને મંગલાદેવી વિરુધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.