નવાઝુદ્દીન સિદ્દીકીએ જે રીતે લોકો ભારતમાં રહીને પણ અંગ્રેજૉવાળી હરકતો કરે છે તેના પર મોટી વાત કહી દીધી છે એમણે જણાવ્યું કે બોલીવુડમાં માત્ર અંગ્રેજી જ ચાલે છે જેને લીધે રોજની ફિલ્મી જિંદગીમાં એમને ખુબજ તકલીફોનો સામનો કરવો પડે છે હકીકતમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું પહેલા તો.
બોલીવુડમા કહાનીની સ્ક્રીપટ અંગ્રેજીમાં આપવામાં આવે છે જેને તેઓ ઈચ્છે છેકે તે હિન્દીમાં આવે તેના બાદ નવાઝુદ્દીને ફિલ્મના સેટ પર લોકોનો કેવો વ્યવહાર હોય છે તેના વિશે જણાવ્યું છે જેના પર કહ્યું આપણે અહીં ફિલ્મોમાં એવું છેકે ખબર નથી કે ડાયરેક્ટર જાણે કંઈ ભાષામાં વાત કરે છે ત્યાં અસિસ્ટન.
યોનો યોનો કરીને પોતાની ખીર બનાવી રહ્યો છે અને મારી જેમ એક્ટર બિલકુલ એકલા ઉભો છે આગળ વાત કરતા નવાઝુદિને કહ્યું કે એક જો સારો એક્ટર છે અને થિયેટરનો એક્ટર છે જેને અંગ્રેજી નથી આવડતી તો સમજી જ નથી શકતોકે શું ચાલી રહ્યું છે તેની સામે તેના કેરેક્ટર વિશે વાત ચાલી રહી હોય છે પરંતુ તેને એ સમજણ નથી આવી રહ્યું હોતું.
નવાઝુદ્દીને કહ્યું કે સેટ પર બધા લોકો એંગ્રેજીમાં વાત કરે છે જેના કારણે એમને ડાયેક્ટરની વાત અડધી અધૂરી સમજણમાં આવે છે નવાઝુદ્દીન પહેલા પણ રવીના ટંડને કહ્યું હતું કે બૉલીવુડ તો હોલીવુડ બનવા ચાલ્યું છે અહીં તેનાથી સાફ થાય કે બૉલીવુડ અત્યારે તેના અંગ્રેજી વાળા શોખના લીધે ડૂબી રહ્યું છે મિત્રો આ મામલે તમે શું કહેશો.