તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં બબીતાજી એટલે કે મુનમુન દત્તા જેઓ હંમેશા સોસીયલ મીડિયામાં એકટીવ રહે છે તેઓ શોમાં પોતાનો અભિનય અને સુંદરતાને લઈને લોકોના દિલ જીતી ચુકી છે પરંતુ રિયલ લાઈફમાં પણ તેઓ લોકોનું દિલ જીતવાનો કોઈ મોકો છોડતી નથી હમણાં મુનમુને પોતાની નવી તસ્વીર શેર કરી છે.
મુનમુન દત્તાએ પોતાની લેટેસ્ટ ફોટો શેર કરી છે જેમાં તેઓ સ્લીપ ડ્રેસમાં ખુબજ સુંદર જોવા મળી મુનમુને કેમેરા સામે પોતાની અદાઓ વિખેરી મુનમુન દત્તા આ તસ્વીરમાં અલગ અલગ પોઝ આપતા જોવા મળ્યા હતા જેમની આ તસ્વીરને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે મુનમુને ફોટો ક્લીક કરાવતા દરમિયાન.
પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે જેમાં તેઓ ફૂલ મેકઅપમાં જોવા મળ્યા તેમની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને કોમેટબોક્સમાં ફેન્સ અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે જણાવી દઈએ તેના શિવાય પણ મુનમુન દત્તાએ એક ડાન્સનો વિડિઓ પણ શેર કર્યો છે જેમાં તેઓ જબરજસ્ત ડાન્સ કરતી જોવા મળી.