બૉલીવુડ કિંગ શાહરુખ ખાનનો પુત્ર આર્યન છેલ્લા કેટલાય દિવસોથી જેલમાં છે ત્યારે હજુ સુધી જામીન મળ્યા નથી શાહરુખ પણ જામીન માટે ઘણા પ્રયાશો કરી ચુક્યા છે ત્યારે આર્યનના વકીલ સતીશ એમ પણ જામીન માટે અલગ અલગ પેતરા અપનાવી રહ્યા છે એવીજ રીતે એક રિપોર્ટ મુજબ જામીન મળે એના માટે એક આ પ્રકારનું ઉદાહરણ આવ્યું હતું.
થોડા સમય પહેલાજ એક ખબર આવી હતી કે ઇગતપુરીમાં એક ફાર્મ હાઉશમાં એક પાર્ટી યોજાઈ હતી ત્યાં પણ પાવડરનો ઉપયોગ થયો હતો ત્યાંથી લગભગ 22 જેવા લોકોની ધર્ક્ડ કરવામાં આવી હતી એમાંથી કેટલાક યંગ લોકોને છોડી મુકવામાં આવ્યા છે હાઇકોર્ટમાં જયારે સુનવાણી થઈ રહી હતી ત્યારે જજે કીધું આ યુવાન છે ભૂલમાં આવા કામ થઈ ગયા હશે.
વધુમાં જજ કહેછે કે આમને સાચા ખોટાની ખબર નથી હોતી અને એમનો કોઈ ગુના!હિત ઇતિહાશ નથી એટલા માટે એક મોકો આમને સુધરવાનો આપવો જોઈએ અને વધુમાં પાવડર મળ્યો પણ નથી એટલા માટે આ લોકોને આટલી લાંબી સજા આપવી યોગ્ય નથી તો મિત્રો હાઇકોર્ટનો આ જૂનો ફેંશલો આર્યનને જામીન મેળવવામાં મદદ થશે.
કારણકે આ કેશને ઉદાહરણ બનાવ્યું છે સતીશ માનસિંદે અને અમિત દેસાઈએ આર્યનના જમીન માટે ત્યારે હાઇકોર્ટે આ વાંચવા માટે પણ સમય માંગ્યો છે જયારે આવનારી તારીખે હાઇકોર્ટ સુ ફેંશલો લેછે એ જોવાનું રહ્યું જયારે ખબર આવીછે કે આર્યને પોતાની ભૂલ સ્વીકારી છે અને બહાર આવીને તેઓ સારું કાર્ય કરશે અને લોકોને મદદ કરશે.