Cli

એકવાર ફરીથી સલમાન ખાનનો અસલી ચહેરો સામે આવ્યો પનવેલ ફાર્મ હાઉસના પાડોશીએ આપ્યા સબૂત…

Bollywood/Entertainment

આપણે બધા જઈએ છીએ કે સલમાન ખાનનો લાંબા સમયથી કોર્ટ કેસ ચાલી રર્હ્યો છે એમના પનવેલમાં આવેલા ફાર્મ હાઉસના પાડોસી કેતન કકડ સાથે પનવેલ જ્યાં સલમાન ખાનનું આલીશાન ફાર્મહાઉસ છે તેના પાડોશમાં કેતન કકડની જમીન છે કેતનનું કહેવું છેકે સલમાને ખોટી રીતે એમની જમીન પર હક દાખવ્યો છે.

અને એમને પોતાની જમીન પર જવા પણ નથી દેતા સલમાન ખાને ત્યાં પર ખુદનો ગેટ લગાવી દીધો છે કેતન કકડે આ વાતને પેહલા કેટલાય યૂટ્યૂબ ચેનલ અને સોસીયલ મીડિયામાં પણ કરી તેને લઈને સલમાન ખાને કેતન કકડ પર કેસ કરી દીધો અને કહ્યું જ્યાં સુધી આ મામલો પતે ના ત્યાં સુધી કેતન કક્ક્ડ.

મીડિયા સામે મારા વિશે ન બોલે કારણ હું એક પબ્લિક ફિગર છું અને આવા આરોપો પર મારી ન નાખે મારી બ્રાન્ડ પર અસર પડે છે મારી આવક અને ધંધા પર અસર પડે છેકેટલાક સમય પહેલાજ ખબર આવી હતી કે કોર્ટે સલમાનની આ માંગને રદ કરી દીધી છે તેવામા એક વધુ ખબર આવી છે કેતને કહ્યું હતું કે કંઈ રીતે.

સલમાન દા!દાગીરી કરી રહ્યા છે અને સલમાને એમના ગેટની જગ્યો પણ કબ્જો કર્યો હતો હવે એ તમામ સબુતો સાથે કોર્ટમાં ડોક્યુમેંટ પણ મોકલી દીધા છે એટલે કે સબૂત સાથે સલમાન સામેના તમામ આરોપો પર ડોકયુમેટ કોર્ટમાં આપ્યા છે સલમાનનું કહેવું હતું કે મને કેતન બદનામ કરી રહ્યા છે હવે તે તમામ સબુતો સાથે કેતન કોર્ટમાં પહોંચ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *