તેના પહેલા કદાચ કોઈએ આવી હરકત કરી હશે જેવી દીપિકા પાપદુકોણે કરી છે દીપિકાની આ હરકત જોઈને બધા હેરાન છે અને બધા એ કહી રહ્યા છેકે આ બધું રણવીર કપૂરની સંગતની અસર છે હકીકતમાં દીપિકા પાદુકોણ અત્યારે સ્પેનમાં છે અને તેઓ શાહરુખ ખાન સાથે પઠાણ ફિલ્મની શૂટિંગ કરી રહી છે.
અહીં શુટિંગ વચ્ચે દીપિકા પાદુકોણે શર્મનાક કાંડ કર્યું જેને જોઈને બધા હેરાન છે રિપોર્ટ મુજબ જયારે શૂટિંગમાં ફ્રેશ મૂડ કરવા માટે દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન બાલ્કનીમાં વાતો કરી રહ્યા હતા અને તેમને જોઈને મીડિયા કર્મીએ એમને દૂરથી જોઈને જ એમની ફોટો પાડવાનું શરૂ કર્યું હતું.
ત્યારે દીપિકા પાદુકોણે કંઈક એવું કર્યું જેની આશા કોઈને ન હતી દીપિકા પાદુકોણે વાત કર્યા વગર જ મીડિયાને મિડલ ફિંગર બતાવી દીધી હતી અને દીપિકાની આ હરકતને મીડિયાએ કેમેરામાં કેદ કરી લીધી હતી અને અત્યારે એમની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.
જેને જોઈને બધા યુઝર એમના પર ભ!ડકતા જોવા મળી રહ્યા રહ્યા છે એવું કહીને કે સ્પેનમાં પણ આપણા દેશનું નમા ખરાબ કરી રહીછે જે રીતે વાત કર્યા વગર જ દીપિકા પાદુકોણે મીડિયાને મિડલ ફિંગર બતાવી તે એક નિંદાને પાત્ર છે મિત્રો દીપિકાની આ હરકત પર તમારા શું વિચાર છે કોમેંટમાં જણાવી શકો છો.