ધ કાશ્મીર ફાઇલ્સને લઈને બોલીવુડના સૌથી ધાસુ એક્ટર નાના પાટેકરે પોતાનું મૌન તોડ્યું છે નાના પાટેકરે એ લોકો પર નાગરાજગી દર્શાવીછે જે લોકો આ ફિલ્મનો વિરોધ કરતા વિવાદ પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે એકબાજુ લોકો ધ કાશ્મીર ફાઇલ્સને જોવાની કોશિશ કરી રહ્યા છે જયારે કેટલાય લોકો તેની સામે ઉભા થયા છે.
મહારાષ્ટ્રમાં તેને લઈને ખુબ હાના થઈ રહી છે અત્યાર સુધી આ ફિલ્મને ટેક્સ ફ્રી નથી કરવામાં આવી તેના વચ્ચે નાનાપાટેકરે વિરોધ કરતા લોકોને કહ્યું છેકે આ ફિલ્મ કોઈપણ સમાજમાં વિવાદ નથી પેદા કરી રહી તો લોકો તેના પર હંગામો કેમ કરી રહ્યા છે તેમને આ સવાલ પૂછવો જોઈએ ફિલ્મને દરેક જગ્યાએથી સારા રીવ્યુ મળી રહ્યા છે.
અહીંના હિન્દૂ અને મુસ્લિમ અહીંજ છે એમને સાથે રહેવું જોઈએ અહીં બધા ભાઈચારા સાથે રહી રહ્યા છે પરંતુ અહીં કેટલાક લોકો વિવાદ ફેલાવી રહ્યા છે ફિલ્મમાં જે ફેક્સ બતાવાયા છે તેને કેટલાય લોકો સમજશે અને કેટલાય લોકો નહીં પણ શમજે પરંતુ તેનો મતલબ એ નથી કે હિન્દૂ મુસ્લિમ વચ્ચે તિરાડ પાડવામાં આવે.
જ્યાં સુધી ભારતના લોકો આ વાત નહીં શમજે ત્યાં સુધી કેટલાક લોકો તેને પર રોટલીઓ શેકતા રહેશે ફિલ્મને ફિલ્મની જેમ જોવી જોઈએ નાનાએ કાશ્મીર ફાઇલ્સનું સમર્થન કરતા કહ્યું તેઓ હજુ આ ફિલ્મ નથી જોઈ શક્યા કદાચ તેઓ તેને જલ્દી જોઈ શકતા પાટેકરની આ વાત પર તમારા શું વિચાર છે મિત્રો.