બૉલીવુડ એક્ટર શ્રદ્ધા શર્મા સોસીયલ મીડિયામાં ખુબજ એવટીવ રહે છે તેઓ ઘણીવાર પોતાની પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે એવામાં એકવાર ફરીથી એક એવી પોસ્ટ શેર કરી દીધી છે જેને લઈને એમને ટ્રોલ કરવામાં આવી રહી છે એક્ટરની આ પોસ્ટ પર લોકો અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે લોકોને શ્રદ્ધાનો આ વ્યવહાર પસંદ આવી રહ્યો નથી.
પોતાના બબલ નેચરલ માટે જાણીતી શ્રદ્ધાએ પોતાના સોસીયલ મીડિયામાં એક ફોટો શેર કરી છે જેમાં તેમણે બ્રા વગરજ એક સતરંગી બ્રેઝર પહરેલ છે સાથે કેટલાક ઘરેણાં પણ પહેરવા છે અહીં આ તેના ફોટો સાથે બપ્પી લઝરીનો ફોટો પણ ફોટો શેર કર્યો છે બપ્પી લહેરી અને પોતાની તસ્વીર શેર કરતા શ્રદ્ધાએ.
લખતા કહ્યું કોણે સારું પહેરેલું છે અહીં આ તસીવર સામે આવતા લોકોનું કહેવું છેકે તેઓ બપ્પી લહેરીના ઘરેણાંની મજાક બનાવી રહી છે ફોટો સામે આવતા જ લોકો શ્રદ્ધાને ટ્રોલ કરી રહ્યા છે યુઝર એમને કહી રહ્યા છેકે તેણીએ આવા ફોટો શેર કરતા શરમ આવવી જોઈએ આ પ્રકારની શરખામણી બિલકુલ ખોટી છે.
જયારે એક યુઝરે કોમેંટ કરતા લખ્યું તમારા પર ધિક્કારછે આવી રીતે એક દિવ્ય આત્મા સાથે મજાક કરવાનો સમય છે જયારે એક બીજા યુઝરે કહ્યું હવે ખુદની સરખામણી એવાથી કરી રહી છેકે જેમણે પોતાની અલગ આગવી ઓળખાણ હતી સોનુ અને ચશ્માં પહેરવાની અત્યારે આ પોસ્ટને લઈને સોસીયલ મીડિયામાં વિવાદ જોવા મળી રહ્યો છે.