આજે 14 ફેબ્રુઆરી છે અને આજે જ પુલવામાં થયેલા આ!તંકી હું!મલામાં આપણા 40 જવાન શહીદ થઈ ગયા હતા એ વર્ષે જયારે જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં સેલેબ્રીટીની લાઈનો લાગી હતી તેને જોતા લાગ્યું હતું કે લોકો વેલેન્ટાઇન સાથે સાથે આ ઘટનાને પણ યાદ રાખશે એક બાજુ જયારે પ્રેમના આ દિવસને.
મનાવવામા આવશે જયારે એક દીવો શહીદોના નામ માટે પણ કરવામાં આવશે પરંતુ આપણા સેલેબ્રીટીને આ ત્રણ વર્ષ જૂની વાત કદાચ યાદ નથી હા વર્ષો જૂનો વેલેન્ટાઈન એમને આજે પણ યાદ છે નાનાથી મોટા સેલેબ્રીટીએ પુલવામાં શહીદ થયેલા જવાનોને યાદ કરવા જરૂર ન સમજ્યા અને એવાજ વેલેન્ટાઈન ડેના.
ન!શામાં ડૂબેલા સેલેબ્રીટીને જબરજસ્ત જવાબ આપતા અક્ષય કુમારે સૌથી અલગ સૌથી પહેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે એમણે ટવીટ કરતા લખ્યું પુલવામાં આજના દિવસે પોતાનો જીવ ગુમાવનાર આપણા બધા વીર જવાનોને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અમે એમના અને એમના પરિવારોને સર્વોચ્ચ.
બલિદાન માટે હંમેશા દેવાદાર રહીશું અક્ષય કુમાર શિવાય કંગના રણવતે પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે જણાવી દઈને આ દેશે પણ એમને શ્રદ્ધાંજલિ એ પરંતુ આ બંને સ્ટાર શિવાય બીજા કહેવાતા સ્ટારે એ 40 જવાનોની શહીદીને ભૂલી ગયા લાગે છે મિત્રો આ ખબર પર તમે શું કહેશો કોમેંટ કરીને તમારા વિચાર રજૂ કરી શકો છો.