ધ કાશ્મીર ફાઇલ્સ બાદ શું કપિલ શર્માએ વધુ એક ફિલ્મને પોતાના શોમાં પ્રમોટ કરવાની ના પાડી દીધી એવીજ કંઈક ખબર સામે આવી રહી છે સોસિયલ મીડિયામાં હાલમાં બાયકોટ કપિલ શર્મા ટ્રેન્ડ કરી રહ્યું છે કાશ્મીર ફાઈલ ને પ્રમોશન કરવાની નાતો પાડી જ હતી પરંતુ આ લિસ્ટમાં બીજી એક ફિલ્મ જોડાઈ છે.
કહેવાઈ રહ્યું છેકે અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝુંડને પણ પોતાના શોમાં પ્રમોશન કરવાની કપિલ શર્માએ ના પાડી દીધી હતી રિપોર્ટ મુજબ કપિલના શોમાં સ્ટાર કાસ્ટ અને કૃ મેમ્બરને શોમાં ઇન્વાઇટ કરવામાં ન આવ્યા કારણ કે અહીં ફિલ્મમાં કોઈ ગ્લેમરસ સ્ટાર ન હતા હવે સૌથી મોટી વાત અહીં કપિલને.
મોકો હતો અમિતાભ એમના શોમાં જતા કંઈક હસી મજાક થતી પરંતુ અહીં ચોંકાવનાર વાત છેકે કપિલ શું એટલા મોટા થઈ ગયા છેકે અમિતાભને પણ પોતાના શોમાં ન બોલાવ્યા અહીં ઝુંડ ફિલ્મના પ્રમોશન માટે કપિલે અમિતાભને કેમ ન બોલાવાયા તેનું પણ કારણ સામે નથી આવ્યું પરંતુ કાશ્મીર ફાઇલ્સ બાદ હવે આ ફિલ્મ પણ ચર્ચામાં જોડાઈ છે.