ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ પોતાની ફેશન સ્ટાઈલને લઈને ખૂબ જ લાઈમ લાઈટમાં બની રહે છે વેસ્ટન આઉટફીટ માં પોતાના સાસુ સસરાની સાથે પણ વિના સંકોચે સાસરીમાં જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં બિગબોસ રીયાલીટી શો ફેમ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી સંભાવના શેઠ પોતાના દમદાર.
અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે પોતાના અભિનય કેરિયર થી સાથે પ્રશનલ લાઈફ ને લઈને પણ ખુબ ચર્ચાઓ માં રહેતી અભિનેત્રી સંભાવના શેઠ તાજેતરમાં પોતાના પતિના ગામડે સાસરીમાં ગોરખપુર પહોંચી હતી સંભાવના શેઠ પોતાની કુળદેવી ના દર્શન કરવા માટે ગોરખપુર પતિદેવ સાથે પહોંચી હતી.
સંભાવના શેઠે પોતાના આ પ્રવાસ દરમિયાન એ સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું કે તે ગામડાના તમામ રીતિ રિવાજ નું પાલન કરી શકે આ દરમિયાન સંભાવના શેઠ પોતાના પતિ સાથે મસ્તી મજાક ના અંદાજમાં પણ જોવા મળી હતી અને આ દરમિયાન સંભાવના શેઠે ઘૂંઘટ માથે ઓઢી અને ગામડાના વડીલોની લાજ કાઢી હતી.
સોશિયલ મીડિયા પર તેમનો એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં સંભાવના શેઠના પતિ અવિનાશ જણાવી રહ્યા હતા કે હવે ગામડું નજીક આવ્યું છે ઘૂંઘટ માથે ઓઢી અને વડીલોની લાજ કાઢ સભાવંના એ પોતાના પતિદેવની વાત માની ઘુંઘટ ઓઢી લીધો હતો આ દરમિયાન ચણીયાચોળી માં પીળી ચુંદડી.
માથે ઓઢી ને ભોજપુરી ફેમસ અભિનેત્રી ગામડે પહોંચી હતી સંભાવનાએ પોતાની સાસુને પૂછ્યું કે આ કપડા યોગ્ય છે ને જો તમે હજુ પણ ખુશ નથી તો હું સાડી પહેરી લઈશ સંભાવના શેઠે ના માત્ર ગામડાના રીતી રિવાજ અનુસર્યા સાથે પોતાના સાસુ સસરા ની ઈજ્જત કરી ને તેમની વાત પણ માની.