Cli
57 વર્ષ ના શાહરુખ ખાને દિપીકા પાદુકોણ સાથે તમામ હદો પાર કરી, બધું ખુલ્લમ ખુલ્લા...

57 વર્ષ ના શાહરુખ ખાને દિપીકા પાદુકોણ સાથે તમામ હદો પાર કરી, બધું ખુલ્લમ ખુલ્લા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ કિંગ ખાન અભિનેતા શાહરુખ ખાન ની આવનારી ફિલ્મ પઠાણ નું વિડિયો સોંગ બેશરમ રિલીઝ થઈ ગયું છે શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન ની દર્શકો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ફિલ્મ નું ફસ્ટ લુક આવતા લોકોએ ખુબ જ પસંદ કર્યું હતુ જે ફિલ્મ માં શાહરુખ ખાન દિપીકા પાદુકોણ.

સાથે જોવા મળશે જેમાં શાહરૂખ ખાન માફીયા ના લુક માં જોવા મળ્યા છે આ ફિલ્મ આવનાર વર્ષ 2023 માં રીલીઝ થવા જઈ રહી છે ફિલ્મ મેકરે લાખો ચાહકો ને ખુશ કરીને આ વિડીયો સોગં ને રીલીઝ કરી દિધું છે ફેન્સ ખુબ જ આતુરતાથી આ સોગં ની રાહ જોઈ રહ્યા હતા એ વચ્ચે બેશરમ.

રિલીઝ થતા જ ફેન્સ આ વિડીઓ સોગં ને ખૂબ જ પસંદ કરી રહ્યા છે થોડા જ સમયમાં શાહરુખ ખાન અને દિપીકા પાદુકોણ ના આ ગીતમાં લાખો વ્યુ આવી ગયા છે જેમાં દિપીકા પાદુકોણ ખુબ જ બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં જોવા મળી રહી છે દિપીકા પાદુકોણે બોલ્ડ નેશ ની તમામ.

હદો પાર કરીને ખુબ જ હોટ સીન શાહરુખ ખાન સાથે આપ્યા છે કેશરી આઉટફીટ દિપીકા શાહરુખ ખાન સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળી છે શાહરુખ પણ મોટા વાળ બ્લેક શર્ટ પેન્ટ માં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા છે દિપીકા પાદુકોણે પોતાના સુંદર યૌવન ને ફોન્ટ કરીને શાહરુખ ખાન.

સાથે કામવાસના ના પોઝ આપતાં લોકોના હોસં ઉડી ગયા છે આ સોગં માં વિશાલ અને શેખરે મુઝીક આપ્યું છે અને શબ્દો કુમારના છે શિલ્પા રાવના અવાજને લોકોએ ખુબ પસંદ કર્યો છે જે સોગં આવતા ની સાથે ધુમ મચાવી રહ્યુ છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *