Cli
ભારતની એન્જેલિના જોલી ઈશા ગુપ્તા ને જોઈ ફેન્સ ચોંક્યા, અચાનક કંઈ રીતે થઈ ગયું મોટું ફિગર...

ભારતની એન્જેલિના જોલી ઈશા ગુપ્તા ને જોઈ ફેન્સ ચોંક્યા, અચાનક કંઈ રીતે થઈ ગયું મોટું ફિગર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાની આશ્રમ ટુ વેબસરીઝ બોબી દેઓલ સાથે દમદાર અભિનય થકી ખૂબ જ લાઈમલાઈટમાં આવી ચૂકી છે પોતાના હોટ અને બોલ્ડ લુક થી હંમેશા ફેન્સના દિલમાં રાજ કરતી ઈશા ગુપ્તા તાજેતરમાં મુંબઈ બાંદ્રા શાનદાર અંદાજમાં જોવા મળી હતી સિલ્ક પેન્ટ બ્લેક.

ટીશર્ટ ગુલાબી ટોપી હાથમાં પર્સ જેમાં ઈશા ગુપ્તા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી અનોખી ડ્રેસિંગ સેન્સ થી ફેન્સ ને મદહોશ બનાવી રહી હતી તેનું કાતીલાના લુક મદમસ્ત ફિગર તેની દિલકશ અદાઓ તેની મીઠી સ્માઈલ જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા પેપરાજી સામે મદમસ્ત ફિગર ફોન્ટ કરી.

તેને પોઝ આપ્યા હતા તેના બેકસાઈડ ના ઉભાર ને જોઈ ફેન્સ ના હોસ ઉડી ગયા હતા સ્ટાઈલીશ અંદાજ માં તેને પોતાનું શાનદાર લુક ફોન્ટ કર્યું હતું તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી હતી તેના આ અંદાજ પર ફેન્સ ફિદા થયા હતા અને લાઈક કમેન્ટ થી તેની અદાઓ.

પર પ્રેમ વરસાવી રહ્યા હતા વર્કફન્ટ ની વાત કરીએતો ઈશા ગુપ્તા એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 2012 માં ફિલ્મ 2 થી ઈમરાન હાશ્મી સાથે કરી હતી સાલ 2010માં ટોપલેસ કિગંફીસર માટે આપેલ ફોટોશૂટ થી તેની લોકપ્રિયતા માં ગજબનો વધારો થયો ફિલ્મ રાઝ 3 અને અક્ષય કુમાર સાથે ની.

સાલ 2016 આવેલ રુસ્તમ જેવી ફિલ્મોમાં દમદાર અભિનય થકી અભિનેત્રી ખુબ લોકપ્રિય બની તાજેતરમાં આશ્રમ 2 વેબ સીરીઝ માં તેની લોકપ્રિયતા માં ગજબનો વધારો થયો તેના બોલ્ડ અને હોટ સીન થી તે ખુબ જ ચર્ચાઓ માં છવાયેલી દર્શકો તેને ખુબ પસંદ કરે છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *