Cli

20 વર્ષની એક્ટર અવનિત કૌરે ઘોડીની સ્ટાઈલમાં કરાવ્યું ફોટોશૂટ, ફોટો જોઈ ફેન્સ નું પણ મગજ ચકરાઈ ગયું…

Ajab-Gajab Bollywood/Entertainment

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની જાણીતી એક્ટર અવનિત કૌરે તેના લેટેસ્ટ ફોટો અને વિડિઓને લઈને સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે અવનિત કૌરને ઇન્સ્ટાગ્રામમાં 45 મિલિનથી વધુ ફોલોવર છે દરેક તેની તસ્વીર જોવાનું પસંદ કરે છે એવામાં અવનીતે હાલમાં લેટેસ્ટ ફોટોશૂટ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યું છે.

પરંતુ હાલમાં અવનિત કૌરનું એક વિચિત્ર ફોટોશૂટ વાયરલ થઈ રહ્યુંછે આ ફોટોશૂટમાં અવનીત ઘોડીની સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે એક્ટરનું આવું ફોટોશૂટ જોઈને તેના ફેન્સના મગજનો પારો ચડી ગયો છે અને તેની આ ફોટો પણ ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે જાણકારી માટે તમને.

જણાવી દઈએ કે અવનીત કૌર માત્ર 20 વર્ષની છે પરંતુ તેની સુંદરતા દીવાના દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ જોવા મળે છે તેના ફેન્સ તેની ફોટો અને તેના હોટ લુકના દિવાના છે તેના કામની વાત કરીએ તો નવાઝુદ્દીન સાથે તેઓ એક ફિલ્મ કરવા જઈ રહી છે જેને લઈને એક્ટર ખૂબ ઉત્સાહિત જોવા મળી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *