આમિર ખાનની સુપરહિટ ફિલ્મ રાજા હિન્દુસ્તાની 1996માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી દર્શકોને માત્ર આ ફિલ્મ જ નહીં પરંતુ ફિલ્મનું રાજા હિન્દુસ્તાની ફિલ્મના ગીતો પણ ખુબ પસંદ આવ્યા હતા તેનું એક ગીત અત્યારે પણ લોકપ્રિય છે ફિલ્મનું એક પરદેશી પરદેશી આજે પણ ઘણા લોકોની પસંદછે એ ગીતમાં આમિર ખાન.
અને અભિનેત્રી પ્રતિભા સિંહે અભિનય કર્યો હતો પરદેશી પરદેશી ગીતમાં આમિર ખાન અને પ્રતિભાની જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી એ ફિલ્મ બાદ આમિર ખાન લગાતાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી જોડાયેલ છે પરંતુ એક્ટર પ્રતિભા સિંહા હવે ગુમનામીની જિંદગી જીવવા મજબૂર બની છે તેઓ લાંબા સમયથી એક્ટિંગની.
દુનિયાથી દૂર છે પ્રતિભા સિંહા હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેતા માલા સિંહાની પુત્રી છે અત્યારે પ્રતિભા ફિલ્મોથી દૂર છે પ્રતિભા સિંહા મીડિયાના કેમેરા સામે પણ આવવાનું પસંદ નથી કરતી પરંતુ હાલમાં તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહીછે તસવીરમાં પ્રતિભા સિન્હાનો લૂક ઘણું બદલાઈ ગયું છે.
તેઓ પહેલા કરતા ખૂબજ અલગ દેખાઈ રહી છે કેટલાક લોકો તો તસ્વીર જોઈ ઓળખી પણ ન શક્યા પ્રતિભાનું વજન પહેલાની સરખામણીમાં ઘણું વધી ગયું છે પરંતુ પ્રતિભા સિંહાની સુંદરતા પહેલાની જેમ છે તેમણે ફિલ્મ રાજા હિન્દુસ્તાની સિવાય દિવાના મસ્તાના તુ ચોર મેં સિપાહી એક થા રાજા જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.