13 વર્ષની ચાઈલ્ડ એક્ટરે ખરીદી 53 લાખની લક્ઝુરિયસ કાર, જુવો...

13 વર્ષની ચાઈલ્ડ એક્ટરે ખરીદી 53 લાખની લક્ઝુરિયસ કાર, જુવો…

Bollywood/Entertainment Breaking

ફેમસ ચાઈલ્ડ એક્ટર અને ટીકટોક સ્ટાર રીવા એરોડાએ પોતાની 13 વર્ષની ઉંમરે જે કામ કરીને બતાવ્યું છે તે કામ તેમની ઉંમરના બાળકો કરવાનું તો નહીં પરંતુ વિચારી પણ શકતા નથી રીવા એરોડાએ પોતાની માત્ર 13 વર્ષની ઉંમરે પોતાની કમાણીએ 53 લાખની કાર ખરીદી છે ઈન્સ્ટાગ્રામ પર રીવા એરોડાના 10 મિલીયન.

ફોલોવર પુરા થયા અને આ નિમિત્તે તેને સેલિબ્રેશન કરતા પોતાની નવી કાર ખરીદી રીવા એરોડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં રેડ થાઈ ડીપનેક સીમરી આઉટફીટ માં રીવા એરોડા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે રીવાએ જે કાર ખરીદી છે તે ઓડી ક્યું 3 છે જેની કિંમત 53 લાખ છે.

તેને આ પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે મને ખબર છે કે મારે મોડું થઈ ગયું છે ખૂબ ખૂબ આભાર હું તમને બધાને ખૂબ જ પ્રેમ કરું છું હું મારી ખુશી વ્યક્ત કરી શકતી નથી મારા 10 મિલીયન ફોલોવર માટે ખુબ પ્રેમ તમારા બધાનો આભાર આ પળ મારા માટે ક્યારેય ભુલાય એવી નથી રીવા એરોડા ની આ પોસ્ટ પર ચાહકો તેને.

શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તો ઘણા યુઝરો તેને ટ્રોલ કરી રહ્યા છે લોકો પુછી રહ્યા છે કે હજુ રીવા પાસે લાઈસન્સ પણ નથી તો આ ગાડી તે કેવી રીતે ચલાવશે રીવા એરોડા ગયા વર્ષે ખૂબ વિવાદોમાં આવી હતી જ્યારે તેને કરણ કુન્દ્રા અને મિકા સિંહ સાથે એક વિડીઓ શેર કર્યો હતો જેમાં તે દા!રુ સાથે.

રોમેન્ટિક અંદાજમા જોવા મળી હતી એ સમયે ઘણા લોકો એ રીવાની માં પર પૈસા માટે દિકરીનું શોષણ કરાવવાના આરોપ લગાવ્યા હતા રીવા એરોડા ની માં પર તેને હોર્મોન્સ વધારવાના ઇંજેક્શન આપવાના પણ આરોપ લાગ્યા હતા કારણકે ઇન્ટરનેટ પર રીવા એરોડા ની ઉંમર 13 વર્ષની છે પરંતુ તે દેખાવમાં ખુબ મોટી લાગે છે.

પરંતુ તેની માં એ તેની સાચી ઉંમર નથી દેખાડી રીવા એરોડા સર્જીકલ સ્ટાઈક મોમ અને ગુજંન સક્સેના માં ચાઈલ્ડ એક્ટર તરીકે રીવા એરોડા એ કામ કર્યું હતુ જેને લોકોએ ખુબ પસંદ કરી હતી પરંતુ અચાનક બે વર્ષ માં તે રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતી જોતા લોકો હેરાન રહી ગયા હતા એ વચ્ચે હવે તેને પોતાનું સપનું સાકાર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *