Cli

રેખાએ 6 હીરો સાથે સબંધ રાખ્યો છતાં પણ આજે જીવી રહી છે એકલી જાણો એનું કારણ..

Bollywood/Entertainment

બોલીવુડની હિરોઇન રેખાને તો તમે ઓળખતા હસો રેક એક સમયે બોલિવુડની મોટી હિરોઇન રહી ચુકેલી છે તેમને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને અનેક ફિલ્મો હિટ પણ ગઈ છે ફિલ્મોમાં રેખા તરીકે ઓળખાતી આ અભિનેત્રીનું નામ રિયલ નામ તમે નહિ જાણતા હોય તો જાણી લો એમનું રિયલ નામ ભાનુરેખા ગણેશન છે પરંતુ ફિલ્મ લાઇનમાં રેખા તરીકેજ નામ રાખ્યું આ રેખાને અનેક લોકો સાથે અફેર બહાર આવ્યા હતા પરંતુ રેખા અત્યારે એકલીજ છે જેની લાઈફમાં હાલ કોઈ નથી

રેખાએ વર્ષ 1990 માં બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા પરંતુ તેમણે થોડા મહિનામાં જ આત્મહત્યા કરી લીધી હતી એના પછી રેખાએ બીજા લગ્ન કર્યા નહિ પરંતુ ઘણા હીરો સાથે અફેરમાં નામ આવ્યા હતાં આજે એ બતાવીશું બોલિવૂડમાં રેખાની પહેલી ફિલ્મ નવીન નિશ્ચલ સાથે હતી અને રેખા નવીન નિશ્ચલ ને ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ નવીન નિશ્ચલે રેખામાં કોઈ રસ દાખવ્યો નહીં અને રેખાનો પ્રેમ એકતરફી રહ્યો જ્યારે બીજી રેખા અને વિનોદ મહેરાનું અફેર ખૂબ ચર્ચાનો વિષય બન્યું હતું અને બંનેના પ્રેમની ખૂબ ચર્ચા થઈ હતી ઘણી વખત એવા સમાચાર પણ આવ્યા હતા કે બંનેએ લગ્ન કરી લીધા છે

રેખાનું બીજું અફેર કિરણ કુમાર સાથે હતું જે લાંબા સમય સુધી ચાલ્યું નહીં અને બંને અલગ થઈ ગયા હતાં ત્યારબાદ રેખાનું સંજય દત્ત સાથે પણ અફેર હતું રેખા અને સંજય દત્ત એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ બંને અચાનક એકબીજાથી અલગ થઈ ગયા પછી રેખા અને અમિતાભ બચ્ચનના અફેર ની ચર્ચા થઈ આ જોડી લોકોને ખુબજ ગમતી હતી પરંતુ બંને અલગ થઈ ગયા અને છેલ્લું અફેર અક્ષય કુમાર અને રેખાનું બહુ ચર્ચાયું હતું એ પણ એક બીજથી અલગ થઈ ગયા પરંતુ અત્યારે રેખા પોતાના જીવમમાં એકલીજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *